ગુજ્જુમિત્રો Blog

હેપી મેરેજ એનિવર્સરી 1

હેપી મેરેજ એનિવર્સરી!

હેપી મેરેજ એનિવર્સરી! નહોતી મને તારી પડીકે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડીહું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની આવી ઘડીઆવ્યો હું વાજતે ગાજતે...

ગુજરાતી બાલ કથા 0

જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા

જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ, કૂતરાએ આપઘાત કર્યો. જંગલમાં ખળભળાટ મચી ગયો.! બધાં જાનવરો ચિંતાતુર થઈને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે એવું તો માણસે આપણાં ભોળા...

ગુજરાતનું ગૌરવ 0

ગુજરાતનું ગૌરવ અપ્રતિમ છે તેના ચાર પુરાવા

ગુજરાતનું ગૌરવ અપ્રતિમ છે ગુજજુમિત્રો, ગુજરાત નું ગૌરવ અપ્રતિમ છે અને તેના અનેક પુરાવા ઇતિહાસ માં મળી જશે. અહીં આ લેખ માં હું અમુક હકીકતો જણાવી રહી છું. આશા છે કે વાંચીને આનંદ થશે....

કેરી પકાવવાની સાચી રીત 0

ઘરે કેરી પકાવવાની સાચી રીત કઈ છે?

ઘરે કેરી પકાવવાની સાચી રીત ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે ફળોનો રાજા કેરી વિષે વાત કરવા માગું છું. તે સ્વાદ માં પણ રાજા છે અને પોષકતત્વોમાં પણ. આ શ્રેષ્ઠ ફળ નો જન્મદાતા ભારતવર્ષ છે...

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

પ્રસંશા અને ચાપલુસી

પ્રસંશા અને ચાપલુસી માં એક મોટો ફરક છે પ્રસંશા માણસ નાં કામ ની થાય છે, જ્યારે ચાપલુસી કામ નાં માણસ ની થાય છે. Also read: મંદિરોમાં પણ કેમેરા મુકાય છે

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

શેરદલાલ ના સાસુની તબિયત

શેરદલાલ ના સાસુની તબિયત એક શેરદલાલ ના મોટી ઉંમરના સાસુમા પણ કોરોનાગ્રસ્ત થયાં અંને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દલાલના બહારગામ વસતા સાઢુભાઈનો સાસુની તબિયત પૂછવા માટે ફોન આવ્યો પછી તેમનો વાર્તાલાપ સાંભળવા જેવો...

ગુજરાતી શેરો શાયરી 0

શોક ના સમાચાર મળતા ફોન પર કેવો શિષ્ટાચાર વ્યવહાર કરવો જોઈએ?

શોક ના સમાચાર મળતા ફોન પર કેવો શિષ્ટાચાર વ્યવહાર કરવો જોઈએ? ગુજજુમિત્રો, આજે હું એક બહુ જ મહત્ત્વની વાત પર લેખ શેર કરી રહી છું. આપણે ત્યાં કહેવાય છે કે જન્મ, મરણ અને લગન...

પત્નીને ખુશ રાખવાના ઉપાયો 0

કોવિડ વેક્સિન લગાવતી વખતે જરા ધ્યાન આપો!

કોવિડ વેક્સિન લગાવવાવાળા મહેરબાની કરીને ધ્યાન આપો કાલે એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ. ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

લુપ્ત થતી સંસ્કૃતિઓઆપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? એક સાયકલમાંત્રણ સવારી જતાં,એક ધક્કો મારેને બે બેસતાં,આજે બધા પાસેબે બે કાર છે,પણસાથે બેસનાર એ દોસ્તકોને ખબર ક્યાં છે ? આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન...

ગુજરાતી નવલિકા 1

ખુશહાલ જીવન જીવવું અઘરું નથી!

ખુશહાલ જીવન જીવવું અઘરું નથી! ગુજજુમિત્રો, લોકો કહે છે કે જીવન જીવવું સહેલું નથી, પણ હું આજે કહેવા માગું છું કે એક ખુશહાલ જીવન જીવવું અઘરું નથી. બસ આપણે આપણી પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે....