બેસ્ટ રિઝલ્ટ માટે ધોરણ 10 બોર્ડની પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી?
ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરેક બાળકના જીવનનું મહત્ત્વપૂર્ણ પગથિયું છે. કેટલાક સફળ વિદ્યાર્થીઓના ઈન્ટર્વ્યુ થી જાણવા મળ્યું કે સારું રિઝલ્ટ લાવવા માટે બધુ છોડીને પુસ્તકના કીડા બનવાની જરૂર નથી. મહેનત કરવી જરૂરી છે પણ...


