કોવિડ વેક્સિન લગાવતી વખતે જરા ધ્યાન આપો!
કોવિડ વેક્સિન લગાવવાવાળા મહેરબાની કરીને ધ્યાન આપો
કાલે એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ.
ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે જાણ કરી.
વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યુ કે તમે તરત જ પાછા અહીં આવી જાઓ, કેમ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થઈ ગયુ છે.
એ ભાઈ તરત જ વેક્સિન સેંટર પાછા પહોંચ્યા, તો ડોક્ટરે એમને ચશ્મા આપતા કહ્યુ,
કે ….
“આ લો તમારા ચશ્મા અને તમે જે નર્સના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા તે પાછા આપો!!!” ????????????
Also read: કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા