વૈધજીનો કોરોના માટે કાઢો
વૈધજી પાસે ગયો અને કીધું કોરોના માટેનો કોઈ કાઢો બતાવો.
વૈધજીએ 7 પ્રકારનો “કાઢો” બતાવ્યો.
પહેલો- લોકડાઉન ઘરમાં જ કાઢો
બીજો- પરિવાર માટે સમય કાઢો
ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી કાઢો
ચોથો- કસરત માટે સમય કાઢો
પાંચમો- બીજાની ભૂલો ના કાઢો
છઠ્ઠો- ભારે અને પચે નહિ તેવો આહાર ભાણા માંથી કાઢો
સાતમો અને મહત્વનો- કોરોના નો ડર મનમાંથી કાઢો.
Also read: સાધુ બાબા ની સાધના નું રહસ્ય