સાધુ બાબા ની સાધના નું રહસ્ય
સાધુ બાબા ની સાધના નું રહસ્ય એક સંત હતા. એમને કોઈ પણ વિષય પર પૂછો, વારંવાર પૂછો, એ હંમેશા જવાબ હસતા જ આપે. ગુસ્સો કયારેય કરે નહીં. એકવાર મે પૂછ્યું, “બાબા તમે ધીરજ, ધ્યાન...
સાધુ બાબા ની સાધના નું રહસ્ય એક સંત હતા. એમને કોઈ પણ વિષય પર પૂછો, વારંવાર પૂછો, એ હંમેશા જવાબ હસતા જ આપે. ગુસ્સો કયારેય કરે નહીં. એકવાર મે પૂછ્યું, “બાબા તમે ધીરજ, ધ્યાન...
ગુજજુમિત્રો, માનવજાતિ માટે બહુ કપરો કાળ બનીને આવ્યો છે કોરોના નો વાયરસ. લોકો પોતાના સ્વજનો ને ગુમાવી રહ્યા છે. હા, દવાની અસર પણ થઈ રહી છે અને લોકો સાજા થઈને ઘરે પણ આવી રહ્યા...
ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા ગુજજુમિત્રો, ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવા ના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે...
પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા...
કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા એક શિક્ષક વિદ્યાર્થી ને ઓનલાઇન ભણાવતી વખતે પ્રશ્ન પુછયો બોલો “કોરોના” અને “લગ્ન” બન્ને વચ્ચે સમાનતા અને તફાવત શું છે.????? વિદ્યાર્થી : જવાબ નીચે મુજબ છે. 1 કોરોના હાથ...
આજે કેમ ઉદાસ છે? પૂછ્યું કૃષ્ણ એ મનેમંદ મુસ્કાન સાથે,બોલને શું વાત છે.આજે કેમ ઉદાસ છે? મારા જીવન માં સંઘર્ષ કેમ.?ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈહસી પડ્યા મુરલીધરબોલ્યા.જાણે છે તું ?હું જન્મ્યો...
મારા વ્હાલા અમદાવાદ ના અમદાવાદી જોક્સ અને હાસ્યકથાઓ કટિંગ (અડધી) કે પા (ક્વાર્ટર) ચ્હા માટે જાણીતા અમદાવાદ શહેરની શાકભાજીની વાત અમે ગઈ સાલે જ વાંચી. મુંબઈસ્થિત સોલિસિટર રામદાસભાઈ ગાંધીએ ‘સફર સોલિસિટરની’ પુસ્તક લખ્યું છે....
ઘોર કળિયુગ કેવો હોય? એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કલિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને ઘોર કળિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે ⁉️ એ જાણવાની...
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ....
ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ મેં કહ્યું ચલ રસોડામાંબે સારા સ્પીકર મુકાવી દઈએજેથી તને રસોઈ કરતાં-કરતાંસારું મ્યુજિક સાંભળવા મળે.. તે ખડખડાટ હસી પડી,ને બોલી મારે રસોડામાંકોઈ કંપનીની જરૂર નથી.રસોડાના અવાજો જ મારા દોસ્ત...