Category: કાવ્ય સરિતા

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ 0

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો આજની હાઈ-ફાઈઅને વાઈ-ફાઈ જનરેશન નેશું ખબર કે -‘અમારા જમાનામાં પણકેવી જાતની કોમ્પ્યુટર “ટેકનોલોજીઓ” હતી !’ બાપા ની બે ધોલ પડેઅથવા નિશાળ માંમાસ્તર કાન આમળે કે..’તરત જ અમારી આખી...

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે 0

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે. શરમનો કરી ડોળ સઘળું...

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે 0

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે! ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,હૃદય...

જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં, શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં? 0

જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં, શ્વાસમાં શું હોય દીવાસળીના વેશમાં?

જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં, શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં? જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં? માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અનેએ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં. ‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો...

આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે? 0

આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે?

આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે? ❛❛આ જ રસ્તે એમનું ઘર આવશે,શું મને જોઈને છત પર આવશે? દર્દ ફૂલોનું હું સમજાવી શકું,ખુશ્બુ લઈને ક્યારે અત્તર આવશે? આપવાની એટલે...

હવે જીવન કે મરણનીય ચિંતા નથી 0

હવે જીવન કે મરણનીય ચિંતા નથી

હવે જીવન કે મરણનીય ચિંતા નથી ❛❛હવે કોઈ ઈચ્છા-મહેચ્છા નથી,જીવન કે મરણનીય ચિંતા નથી. નથી ઝૂકતું ક્યાંય માથું હવે,ખરું એય છે ક્યાંય શંકા નથી. કશું પણ ન છાનું કે છપનું રહ્યું,હવે ક્યાંય પણ કોઈ...

આત્મા સુવિચાર 1

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર, આનંદથી કરવી લીલાલહેર !

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર, આનંદથી કરવી લીલાલહેર ! ❛❛ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !અડગ રહી, આનંદથી કરવી લીલાલહેર ! ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં...

કફનને ખાનગી ગજવું નથી 0

કફનને ખાનગી ગજવું નથી હોતું

કફનને ખાનગી ગજવું નથી હોતું ❛❛બધું તારું છતાં સઘળું નથી હોતું,કફનને ખાનગી ગજવું નથી હોતું. ગઝબનું તૂત છે હોવા પણું મારુ,મને ખુદથી કદી મળવું નથી હોતું. વિકલ્પો શ્વાસ પાસે કોઈ બચ્યા ના,નહીં તો કોઈ...

મૌન સમજ્યા હોય એ 0

મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે

મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે,શબ્દો ગળી ગયા હોય એ હાથ ઊંચો કરે. શોધવા જશો જો ખામી’તો બધામાં દેખાશે,ખામી અવગણ્યા હોય એ હાથ ઊંચો કરે. સુખના...

પગમાં ચંપલ નહોતી મળતી 0

ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી

ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતીતેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી…. થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી…. પેન અને પાટી, પેન્સિલ રબ્બર...