Tagged: gujarati poem

સંયુક્ત પરિવાર 1

સંયુક્ત પરિવાર બંધન નથી!

ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક કવિતા શેર કરવા માગું છું. વિકાસ ની મહત્ત્વાકાંક્ષા માં સંયુક્ત પરિવાર થી દૂર ભાગવું આજે એક સામાન્ય વાત છે. પરંતુ બહુ હૃદયસ્પર્શી રીતે આ કવિતા જણાવે છે કે...

પગમાં ચંપલ નહોતી મળતી 0

વીતેલા દિવસો પાછા આવે તો!

વીતેલા દિવસો પાછા આવે તો! ગુજજુમિત્રો, આજે મને એક બહુ સરસ મજાની કવિતા વાંચવા મળી. આ કવિતામાં છે બાળપણની નાદાની અને મસ્તી. આ કવિતામાં છે જીવનની સાદગી અને ભૂતકાળની યાદો. શુંં તમને યાદ છે...

પાનખરના નામથી થરથર્યા કરું 0

હું દંભ વગરનો માણસ છું

હું દંભ વગરનો માણસ છું હું છંદ વગરનો માણસ છું,હું રંગ વગરનો માણસ છું.કેદ કરી લેજો મને હૈયામાં,હું દંભ વગરનો માણસ છું. ઉડી નહી શકું તમારા વિના,હું પંખ વગરનો માણસ છું.નિરાતે રહી શકો મારી...

દીપાવલી ની શુભકામના 0

દિવાળી ની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા!

દિવાળી ની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા! લાગેલી ધૂળના આવરણો જ્યારે નીચે પડ્યા;દિવાળીની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા ! ક્યાંક કોઈ માળીયામાં છુપાયેલું બાળપણ મળ્યું ;જૂની તસ્વીરો જોતા ખોવાયેલું ભોળપણ મળ્યું ! લાકડી દાદાજીની...

દીવા ની જ્યોત 0

દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે

ગુજજુમિત્રો, બધાં તહેવારો ની રાણી આવી રહી છે, હા, આપણાં બધાનો ફેવરીટ તહેવાર એટલે કે દિવાળી આવી રહી છે. આજની આ કવિતા માં હું તમને કહેવા માગું છું કે દિવાળી ની સફાઈ હવે ચાલુ...

ખીચડી મારી લાડકવાયી 0

ખીચડી મારી લાડકવાયી

ગુજજુમિત્રો, આજે હું તમને એક એવી કવિતા શેર કરી રહી છું જે કદાચ તમારા ચહેરા પર સ્મિત લઈ આવશે. રોજ સાંજે ઘરમાં બનતી ખીચડી વિષે લખાયેલી આ કવિતા મને બહુ રસપ્રદ લાગી. ખીચડી ને...

ગુજરાતી કવિતા 0

કાનામાતર વગરની કવિતા! – સૌથી સરળ ગુજરાતી કવિતા.

કાનામાતર વગરની કવિતા! ગુજજુમિત્રો, જો તમારા ઘરે કોઈ નાનું બાળક હોય જે હમણાં જ બોલવાનું શીખ્યો હોય, તો તેને આ કવિતા બોલતા શીખવો. તેની જીભની કસરત પણ થશે અને તમને આનંદ પણ મળશે. અને...

ઢળતી ઉંમર નો થાક 0

ઢળતી ઉંમર નો કેમ થાક લાગે છે?

ઢળતી ઉંમર નો કેમ થાક લાગે છે? ગુજજુમિત્રો આજે હું તમને એક બહુ સુંદર કવિતા શેર કરવા માગું છું. એવું કહેવાય છે કે બાળપણ અને યૌવન બહુ સુંદર છે અને તેના પર અનેક કૃતિઓ...

ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે 1

તું હસે છે ત્યારે ગાલમાં ખાડા પડે છે!

તું હસે છે ત્યારે ગાલમાં ખાડા પડે છે! ગુજજુમિત્રો, આજે હું તમને શ્રી બંકિમભાઈ મોતીવાલા લિખીત એક સુંદર રચના શેર કરી રહી છું. વાંચીને મૂછમાં મલકાઈ જશો ….! તું હસે છે જયારે જયારે ત્યારે...

મિત્ર ની વ્યાખ્યા 0

રૂબરૂ આવવું પડશે

રૂબરૂ આવવું પડશે True Caller થી contactનંબર કદાચ તું શોધી શકીશ..પણ કોફી પી ને વાત કરવાતો રૂબરૂ આવવું પડશે.. Google Map માંLocation મારૂંશોધી શકીશ..પણ ખભે રાખવા માથું,તો રૂબરૂ આવવું પડશે.. Instagram પર સ્ટોરી મારીરોજ...