Tagged: gujarati poem

લોકડાઉન જોક્સ 0

તારી તો ભલી થાય કોરોના!!!

તારી તો ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીનેબેન્કમાં જઈશ અને કેશિયર પાસેથીરૂપિયા કઢાવી લાવીશ !તારી ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી...

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

જિંદગી નાની છે પણ…

જિંદગી નાની છે પણ…દરેક પળમાં ખુશ છું, કામમાં ખુશ છું,આરામમાં પણ છું, આજે પનીર નહી તો,દાળમાં પણ ખુશ છું, આજે ગાડી નથી તો,પગે પગે ચાલવામાં ખુશ છું, આજે કોઇ નારાજ છે,તો તેના અંદાજમાં ખુશ...

ઘુઘા નો નિબંધ! 0

દાદાના ખોંખારામાં કોરોના દેખાય

આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે! ખુલ્લી જે બારીમાંથી અપાતું હતું સ્મિત,હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે ! જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,તે હોઠ...

એક સપનુ સાવ બોગસ નીકળ્યું 0

શાક માં મીઠું વધારે પડયું…

શાક માં મીઠું વધારે પડયું… આજ ઘર બધાના માથે ચઢ્યું,કેમકે શાકમાં મીઠું વધારે પડયું… કોકનુ કંઈક મોં બગડ્યું,તો કોકે વળી અન્ન છાંડ્યુ… ને કોક તો રીતસરનું લડી જ પડયુંકેમકે શાક માં મીઠું વધારે પડયું…...

મારી નાનકડી માસૂમ કવિતા 0

મારી નાનકડી માસૂમ કવિતા

મારી નાનકડી માસૂમ કવિતા પ્રિય ગુજ્જુમિત્રો, હાલમાં મારી પાસે ગુજ્જુમિત્રો બ્લોગ ના એક વાંચકે એક સુંદર કવિતા મોકલાવી. આ નાનકડી માસૂમ કવિતા એક નાના બાળકે લખી છે. આ કવિતા વાંચીને આ બાળકની માસૂમ વાતોથી...

ભગવાન કૃષ્ણ ની ભવિષ્યવાણી 1

આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…

ગુજ્જુમિત્રો, કેમ છો? હાલમાં મને એક બહુ જ સુંદર કૃષ્ણ ગીત વાંચવા મળ્યું. આ ગીત ની ખાસ વાત છે તેની આધુનિક વિચારધારા અને પ્રેમ થી તરબોળ એક એક શબ્દ. આ ગીત માં કવિ કલ્પના...

ગુરુની કૃપા 4

પ્રભુ પાસે બેસ!

ગુજ્જુમિત્રો, હાલમાં મને એક બહુ સુંદર કવિતા વાંચવા મળી. આ કવિતાએ મને પ્રેરણા આપી કે હું આ લોકડાઉનમાં પણ ભગવાન પાસે બેસી શકું છું. તેના માટે મારે મંદિર કે ચર્ચ માં જવાની જરૂર નથી....

વાતમાં થોડું ગળપણ રાખવું! 0

વાતમાં થોડું ગળપણ રાખવું!

વાતમાં થોડું ગળપણ રાખવું! માટી તણું સગપણ રાખવું,વાતમાં થોડું ગળપણ રાખવું! ઉંમર થાય તો ભલે થાય,મન થી આઘુ ઘડપણ રાખવું! જીવવા ની આવશે તો મજા,મન માં એકાદ વળગણ રાખવું! કરો ટીકા બીજાની તો ભલે,સામે...

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું 0

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,મારા મિત્રોને તો હૃદયની વચોવચરાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાનાછે, મિત્રો મારે થોડાક છે પણમજાના છે !! કહે છે લોકો મને કે તારો...

ઢળતી ઉંમર નો થાક 1

બે જણને જોઈએ કેટલું?

બે જણને જોઈએ કેટલું? ગુજ્જુમિત્રો, હાલમાં મેં આ કવિતા વાંચી. તેની સાદગી, વાસ્તવિકતા અને તેની અંદર છલકાતો સ્નેહ મને એટલો બધો ગમી ગયો કે મને તમારી સાથે તેને શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. મને...