Tagged: gujarati poem

હાથથી સરી ગયાં સંબંધો 0

અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો

અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો. પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો. સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,સમયના ધોધમાર વ્હેણમાં વહી...

મા મને ખબર પડી મોડી 0

મા, મને કેમ ખબર પડી મોડી?

મા, મને કેમ ખબર પડી મોડી? ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા....

માણસ બહુ જ મોંઘો પડે 0

માણસ બહુ જ મોંઘો પડે

નાની સરખી વાતમાં કેટલું લડે?ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,સરવાળે તો માણસ બહુ જ મોંઘો પડે. મકાનો બાંધે ને સંબંધોને ચણે,દરેક વાતમાં બસ પૈસા જ ગણે,સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. ચાર આનાની...

સાસુ અને વહુ 0

વાંક મારો હતો કે તારો, એ ભુલતા થઇએ!

વાંક મારો હતો કે તારો, એ ભુલતા થઇએ! વિતેલા દિવસો પાછા નહીં આવે,સમય ની કિંમત સમજતાં થઇએ..!વાંક મારો હતો કે તારો,એ વાત ને હવે ભુલતા થઇએ! અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,ચાલો સબંધો...

ફાફડા જલેબી 0

જલેબી ને ફાફડા ના વિવાહ!

જલેબી ને ફાફડા ના વિવાહ! માંગુ નાખ્યું એક દિવસકંદોઈએ દીકરી જલેબી નુંફરસાણના દીકરા ફાફડા માટે કોઈ જ ન્હોતો મેળ બંનેનોકે એક લાંબો ને એક ગોળ એકમાં ખારાશ ને એકમાં મીઠાશએકનું મિત્રગણ તીખાં મરચાંને એકની...

સમજતાં વાર લાગે છે 0

ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર!

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર. તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. પવનને કાન મરોડીને કોઈ સમજાવો,ન...

સમય પહેલાં સમેટી લો 0

જીંદગી ના નામે એક કવિતા

જીંદગી ના નામે એક કવિતા જીંદગી ના નામે કવિતા લખી છે કારણકેજીંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છેએમ એમ વધારે ગમતી જાય છે! જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છેક્યારેક સુખ...

boat 0

કુદરત ક્યારેય રજા પર જાય તો?!

કુદરત ક્યારેય રજા પર જાય તો?! ટેકનિકલ ખામીને કારણે,સૂર્યોદય નહી થાય.આકાશમાં શું કયારેય ,આવું લખેલુ પાટીયુ દેખાય ? માંદો હોવાને કારણે,આજે ચંદ્ર નહિ દેખાય.શુ રાત્રે આવા સમાચાર,ગગન મા ફલેશ થાય? બિલાડીને ઘુટણમાં વા થયો...

ઢળતી ઉંમર નો થાક 0

હું ક્યાં સિનિયર સિટિઝન છું!

હું ક્યાં સિનિયર સિટિઝન છું! ગુજજુમિત્રો આજે હું તમને એક મસ્ત કવિતા શેર કરવા માગું છું. તમારા ઘરના સીનીયર સીટીઝન ને આ કવિતા સંભળાવો અને તેમને જણાવો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે....

નવી પેઢી અને જૂની પેઢી નું સુખ 0

લીલાછમ માણસો રણ થતા જાય છે!

ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક બહુ માર્મિક કવિતા શેર કરવા માગું છું. આ કવિતામાં અજ્ઞાત કવિ જણાવે છે કે કેવી રીતે સમય બદલાઈ રહ્યો છે અને સમય કરતાં પણ વધારે ઝડપથી માનવી બદલાઈ...