શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ?
શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ? ગુજજુમિત્રો, આવો આજે તમને અમુક સસ્તા અને સરળ ઉપાયો બતાવું જેનાથી તમે શિયાળામાં સ્વસ્થ રહેશો, તાકાત અને વજન પણ વધશે. મને આશા છે કે આ...
શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ? ગુજજુમિત્રો, આવો આજે તમને અમુક સસ્તા અને સરળ ઉપાયો બતાવું જેનાથી તમે શિયાળામાં સ્વસ્થ રહેશો, તાકાત અને વજન પણ વધશે. મને આશા છે કે આ...
લોહીમાં હિમોગ્લોબીન ની ઉણપ એટલે કે એનિમિયા ની સારવાર ના ૪ ઉપાય લોહીની અછત હોય તો બિલ્વ ના ફળને સૂકવીને તેના પલ્પનું ચૂર્ણ અને સાકર દૂધમાં ભેળવીને પીવો. ઘણું લોહી હશે. લોહીની ઉણપ હોય...
નિવૃત્તિ સમયે સંભાળવો વડીલો ને આ હાસ્ય કવિતા ટેન્શન , ટેન્શન , ટેન્શન…છોડી દ્યો આ બધું ટેન્શન.ખાઓ પીઓ જલસા કરો ,મોજ થી ઉડાઓ પેન્શન. હુકુમ ચાલે છે ત્યાં સુધીકરી લ્યો હકુમત , ભાઈ.!!પછી, બૈરા...
વૃદ્ધાવસ્થા ની બીમારી : નોક્ટુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવો એક પ્રસિદ્ધ ડૉક્ટર સમજાવે છે કે નોક્ટુરિયા ખરેખર હૃદય અને મગજમાં રક્ત પ્રવાહમાં અવરોધનું લક્ષણ છે. પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને સૌથી વધુ...
હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..! ❛❛હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..!આ સંબંધ જેવું બીજું કોઇ સગપણ હોય તો કે..!! જીવન આખું જીવ્યા ને હજુએ જીવવાના..મોજમાંજ રહેવા જેવું...
સમજફેર થાય તો વાંધો નહીં,ગેરસમજ ના કરતા,આ તો સંબંધોની માયાજાળ છે,ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,અટવાઈ ના જતા. વાંચો: ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ
કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : માનનીય શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત પ્રતિ,સર્વલોકમહેશ્વર શ્રીકૃષ્ણજગન્નિવાસઅનંત એસ્ટેટનિત્ય રાસલીલા ચોકગોલોકપીનકોડ:000000 પ્રિય માધવ,મારી પાસે અર્જુનની ઋજુતા નથી,રાધાનું સમર્પણ નથી,ગોપીઓનું ભોળપણ નથીઅને વિદુર પાસે હતું એવું ડહાપણ નથી.તારી ભક્તિમાં મગ્ન...
લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત ચલણમાંથીબે નોટ નાબૂદ થઈ ગઈ અનેહાહાકાર મચી ગયો,લાગણી ઓનુંઆખું ચલણ જનાબૂદ થઈ ગયું નેઉંહકારો પણ ના થયો. દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને...
પતિ, પત્ની અને ગધેડો પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અને પત્ની જમવાનું પીરસી રહી હતી, અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા. પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક...
ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી...