લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત

ગુજરાતી સુવિચાર

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત

ચલણમાંથી
બે નોટ નાબૂદ થઈ ગઈ અને
હાહાકાર મચી ગયો,
લાગણી ઓનું
આખું ચલણ જ
નાબૂદ થઈ ગયું ને
ઉંહકારો પણ ના થયો.

દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને જુઓ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *