શ્યામ હવે તો કૃપા કરો
ગુજજુમિત્રો, માનવજાતિ માટે બહુ કપરો કાળ બનીને આવ્યો છે કોરોના નો વાયરસ. લોકો પોતાના સ્વજનો ને ગુમાવી રહ્યા છે. હા, દવાની અસર પણ થઈ રહી છે અને લોકો સાજા થઈને ઘરે પણ આવી રહ્યા...
ગુજજુમિત્રો, માનવજાતિ માટે બહુ કપરો કાળ બનીને આવ્યો છે કોરોના નો વાયરસ. લોકો પોતાના સ્વજનો ને ગુમાવી રહ્યા છે. હા, દવાની અસર પણ થઈ રહી છે અને લોકો સાજા થઈને ઘરે પણ આવી રહ્યા...
આજે કેમ ઉદાસ છે? પૂછ્યું કૃષ્ણ એ મનેમંદ મુસ્કાન સાથે,બોલને શું વાત છે.આજે કેમ ઉદાસ છે? મારા જીવન માં સંઘર્ષ કેમ.?ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈહસી પડ્યા મુરલીધરબોલ્યા.જાણે છે તું ?હું જન્મ્યો...
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ....
ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ મેં કહ્યું ચલ રસોડામાંબે સારા સ્પીકર મુકાવી દઈએજેથી તને રસોઈ કરતાં-કરતાંસારું મ્યુજિક સાંભળવા મળે.. તે ખડખડાટ હસી પડી,ને બોલી મારે રસોડામાંકોઈ કંપનીની જરૂર નથી.રસોડાના અવાજો જ મારા દોસ્ત...
પહેલી વાર જોયો છે પ્રકૃતિની સાથે ખેલ કરતાનિર્દયી માણસને જોયો હતો,ને પછી એ જ માણસનેઆજે ઓક્સિજન માટેઠેર ઠેર ભટકતાં જોયો છે. સૂકાં લાકડાં નથી કંઈ કામનાં,એવું કહેતા માણસને આજેલીલાં લાકડે બળતાં જોયો છે. કોઈના...
શરીર અને મન ની બીમારી ૠતુ ફરે અટલેશરદી ઊધરસ તાવઆવે તે સામાન્ય છેશરીર માટે તે અપડેટ છે પૃથ્વી પર કોઇ એવુવ્યકતી ના હોય જેસામાન્ય બીમાર નપડ્યુ હોય પણ મન નીબીમારી અલગ છેકોઈ પણ વાત...
શમણાઓ વિહોણી રાતનથી ગમતી મને,માણસાઈ વિનાની વાતનથી ગમતી મને… આપણી સામે અલગ નેલોકો સામે અલગ,બદલાતા માણસની જાતનથી ગમતી મને… અમુલ્ય જીવનની ક્ષણોનેકેમ વેડફી નાખું?દુનિયાની ફાલતુ પંચાતનથી ગમતી મને… પરિશ્રમનો પરસેવોસુકાવા નથી દેવો,દોડતા રહેવા દો...
ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં. મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં...
આપણે હતા ત્યાં ને ત્યાં… ગુજજુમિત્રો, કોરોનાની બીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. મહેરબાની કરીને નિયમોનું પાલન કરજો અને સુરક્ષિત રહેજો, સુરક્ષિત રાખજો. આપણે બહુ ધીરજ રાખી છે અને હજીપણ એ સમય નથી...
એક વેક્સિન મારે પણ શોધવી છે બોરિંગ -રોજીંદી ઘટમાળમાંફસાઇ ગયેલા વ્યકિતઓનેબહાર કાઢે એવી… કૂકરની ત્રીજી સીટીએરસોડામાં દોડી જતી સ્ત્રીઓને,થોડી પળો માટે,ગણતરીઓ ભૂલાવી દે એવી… પિસ્તાળીસમા વર્ષેમાથા પર બેસી રહેલીસફેદીને મેઘધનુષી રંગે,રંગી નાંખે એવી… એક...