બીજા ના જીવનમાં ડોકિયું કરવું : ક્યારેક સારું, ક્યારેક ખરાબ
બીજા ના જીવનમાં ડોકિયું કરવું : ક્યારેક સારું, ક્યારેક ખરાબ ડોકિયુ એટલે નિરિક્ષણ. સંસારમાં અત્ર-તત્ર અને સર્વત્ર નિરિક્ષણ થતું રહે છે. ઘરના આંગણે રોટલીની અપેક્ષાએ આવેલો કૂતરો યજમાન પાસેથી રોટલીની અપેક્ષા રાખે અને તેને...


