રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!!
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!! ખરેખર આવું થાય તો , મજા આવી જાય . . . !! રિવાઇન્ડ બટન દબાવું , ને બાળપણ આવી જાય . . . !! છૂટી જાય બ્રીફકેસ...
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!! ખરેખર આવું થાય તો , મજા આવી જાય . . . !! રિવાઇન્ડ બટન દબાવું , ને બાળપણ આવી જાય . . . !! છૂટી જાય બ્રીફકેસ...
અમદાવાદ ના માનમાં એક કવિતા ચાંદ ઉપર પણ લોકો જઈને આયાતને ચાંદખેડામાં ક્યાં શોધું…? અવઢવમાં હું રહુંતને ઓઢવમાં ક્યાં શોધું…? વાડ જ નથી રહી કોઈવાડજમાં ક્યાં શોધું…? સેટેલાઇટ બનીનેતુ ફરતો રહે નભમાં,મિથ્યા હું ફરતો...
પ્રેમ આપવો હોય તો આપો..બાકી ઉપકાર નથી જોઈતો, દિલથી આપો એટલે બહુ થઇ ગયું..લેખિત કરાર નથી જોઈતો. જીવન બહુ સરળ જોઈએ..મોટો કારભાર નથી જોઈતો. કોઈ અમને સમજે એટલે બસ..કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો. એકાદ...
ચા ની યાદ માં કેટલીક શાયરી ગુજજુમિત્રો, આજે મેં ચા ની યાદ માં એક શાયરી વાંચી. આ કવિતા મીઠી મીઠી યાદો ની ખુશ્બુ થી મહેકે છે અને દોસ્તી ના સ્વાદ થી ભરપૂર છે. આ...
રૂડું મારું ગામડું રૂડું મારુ ગામડુંપ્હોંફાટે ગાડા ઓ તો જોડાયખણ ખણ કરતા વાડીએ વ્હેતા થાયવાડી, ગાડા રસ્તે મધુરા સંગીત રેલાયકોહના પાણી પણ ખળ ખળ વ્હેતા થાય રૂડું મારુ ગામડુંપનિહારી પણ છમછમ કરતી જાયહેલ લઈ...
ખાંગા થઈને તુટી પડેલાં મેઘ ને મીઠો ઠપકો! આ રીતે વહાલ કંઈ કરાય ? ઊભરાયું હોય હેતટપલીક બે મારીએપણ સીધો કાંઈ ધુંબો મરાય? ઓચિંતા આવીનેધાબા લગ ઊછળીનેકરવાનુ આવુ તોફાન ? શેરિયુંમા તરતીઇ કાગળની હોડિયુંનુંથોડુંક...
વિચારું છું કાલે એક રજા લઉં….થોડીક આળસ ની પણ મજા લઉં…. પણ શરુઆત ક્યાંથી કરું?છે થોડીક જવાબદારીઓ એને ક્યાં મૂકું ? આંખ ખોલું ને મને પણ “ચા” હાથ માં મળે….મને પણ મારા સપના માંથી...
પ્રભુને કવિ દલપતરામ ની ભાવપૂર્ણ પ્રાર્થના ગુજજુમિત્રો, આપણા ગુજરાતી સાહિત્ય નું ઝગમગતું નામ એટલે કવિ શ્રી દલપતરામ . આજે આપણે વર્ષો પહેલા રચેલી તેમની એક સુંદર અને સરળ કવિતા નો આનંદ માણીશું. ચાલો વાંચીએ...
હેપી મેરેજ એનિવર્સરી! નહોતી મને તારી પડીકે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડીહું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની આવી ઘડીઆવ્યો હું વાજતે ગાજતે...
લુપ્ત થતી સંસ્કૃતિઓઆપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? એક સાયકલમાંત્રણ સવારી જતાં,એક ધક્કો મારેને બે બેસતાં,આજે બધા પાસેબે બે કાર છે,પણસાથે બેસનાર એ દોસ્તકોને ખબર ક્યાં છે ? આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન...