કાગળ પર આંસુ ગીત સમાં લાગે
કોઈ કોઈ વાર મારાં ટેરવાંનેરડવાની એવી તો ઇચ્છાઓ જાગેમૂકી કલમની છાતી પર માથું નેહીબકાંઓ ભરવાને લાગે— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાતઅમે દાટી તો દેતાં પાતાળેકેમ...
કોઈ કોઈ વાર મારાં ટેરવાંનેરડવાની એવી તો ઇચ્છાઓ જાગેમૂકી કલમની છાતી પર માથું નેહીબકાંઓ ભરવાને લાગે— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાતઅમે દાટી તો દેતાં પાતાળેકેમ...
બાજરી ના રોટલા જે ખાય ખાય જે બાજરી ના રોટલાઅને મૂળા ના પાન,શાકાહારને લીધે,તે ઘરડા પણ થાય જવાન. રોટલા, કઠોળ અને ભાજી,— તે ખાનારની તબીઅત તાજી,મૂળો, મોગરી, ગાજર ને બોર,જે ખાય રાતે તે રહે...
બીજા કોની પાસે માગું? બહાર કાળી રાત ઊતરીભીતર એકલો જાગુંતારી પાસે ના માગું તોકોની પાસે માગું ? જેની સામે જોઉં, દેતાલાચારીની આણપ્રાણવાયુને ઝંખે લોકો,આકુળવ્યાકુળ પ્રાણપવનપુત્ર તું સાંભળે છે ને ?તને પડે આ લાગુ.તારી પાસે...
વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા હળવાશથી વાંચીનેગંભીરતાથી વિચારીએ…..! એક એવી પેઢી ચાલી જશે… જે….. ઘરમાં ટી સર્ટ- ચડી ને બદલેઝભ્ભો-લેધો પહેરવા વાળા છે.., ગાડી પોસાય છતાંબસમાં ફરવા વાળા છે….., ઘરના દરેક...
સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો કોઈને એકાદ બે વારસમજાવવું,કહીએ પણ ન સમજે તો ફરી ફરી સમજાવવાનું …છોડી દેવુ. છોકરાઓ મોટા થઈ પોતાના નિર્ણય લેતા થાય,તો એમની પાછળ...
ઘરની વહુનું સર ઝૂકે નહીં ઘરની વહુનું સર ઝૂકે નહીંતેવું ઘરનું “બારણું” હોવું જોઈએ, નવજાત શિશુ ના પગથી લાંબુ,ઘરમાં “પારણું” હોવું જોઈએ, સારાં અને ખોટાં કામ જુદાં પાડે,તેવું ઘરમાં એક “ચારણું” હોવું જોઈએ, દાદા-દાદીની...
હા સાહેબ હું પૈસો છુંઆપ મને મૃત્યુ પછી ઉપર નહી લઈ શકો ..પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું હા સાહેબ હું પૈસો છુમને પસંદ કરો એટલે સુધી કેલોકો તમને નાપસંદ કરી...
ઈશ્વર તરફથી તેમના ભક્તો માટે એક કવિતા હું ઈશ્વર છું તમે કરોડો છો ને હું એક છું મારે પડી રહેવું હોયપણ તમારેમંગળા આરતી કરવી હોયએટલે મને વાઘાં પહેરાવીનેબાબલાની જેમ તૈયાર કરી દો છો ભોગ...
ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : શ્રી કરસનદાસ માણેક દ્વારા રચિત આ પ્રસિદ્ધ ગુજરાતી કવિતા જેટલીવાર વાંચું છું એટલીવાર વધુ ને વધુ રોચક લાગે છે. મને આશા છે કે તમને પણ વાંચવામાં...
આપણે મોટા થઈ ગયા! “૧ રૂપિયાની ૬ પાણીપુરી”અને“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા! “મેદાન પર આવી જા”અને“ઓનલાઈન આવી જા” એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા...