મા, મને કેમ ખબર પડી મોડી?
મા, મને કેમ ખબર પડી મોડી? ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા....
મા, મને કેમ ખબર પડી મોડી? ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા....
નાની સરખી વાતમાં કેટલું લડે?ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,સરવાળે તો માણસ બહુ જ મોંઘો પડે. મકાનો બાંધે ને સંબંધોને ચણે,દરેક વાતમાં બસ પૈસા જ ગણે,સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. ચાર આનાની...
વાંક મારો હતો કે તારો, એ ભુલતા થઇએ! વિતેલા દિવસો પાછા નહીં આવે,સમય ની કિંમત સમજતાં થઇએ..!વાંક મારો હતો કે તારો,એ વાત ને હવે ભુલતા થઇએ! અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,ચાલો સબંધો...
કંઈક તો ખામી રહી હશે ભણતરમાં કંઈક તો ખામી રહી હશે ભણતરમાંનહિતર આર્યભટ્ટનાં દેશમાં બાળકોગણિતમાં નાપાસ થાય નહીં અને કાલિદાસને ભૂલી જઈશેક્સપિયર ભજવાય નહીં સુશ્રુતનાંં દેશમાં સારવારઆટલી નબળી થાય નહીં અને પ્રતાપ-શિવાજી છોડીનેઅકબર-ઔરંગઝેબ પૂજાય...
ગુજજુમિત્રો, આ સરળ કવિતામાં એક વાત તો સ્પષ્ટ છે કે ઈશ્વર બેસ્ટ ઍન્જિનિયર છે. ચાલો માણીએ આ નાનકડી કવિતા. આંખરૂપી કૅમરા ગોઠવ્યા કાનરૂપી રિસીવર આપ્યા હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ લોહીને બનાવ્યુ ઈંધણ...
આટલી છે માણસની ઓકાત ધી નો એક લોટો અને,લાકડા ઉપર લાશ,થઈ થોડા કલાકમાં રાખ,બસ આટલી છેમાણસની ઓકાત… ???? એક બુઢા બાપસાંજે મરી ગયાપોતાની આખી જીંદગીપરિવારના નામે કરી ગયાક્યાંક રડવાનો અવાજતો ક્યાંક વાતમાં વાત“અરે જલ્દી...
જલેબી ને ફાફડા ના વિવાહ! માંગુ નાખ્યું એક દિવસકંદોઈએ દીકરી જલેબી નુંફરસાણના દીકરા ફાફડા માટે કોઈ જ ન્હોતો મેળ બંનેનોકે એક લાંબો ને એક ગોળ એકમાં ખારાશ ને એકમાં મીઠાશએકનું મિત્રગણ તીખાં મરચાંને એકની...
ગુજજુમિત્રો, ચાલો ભેગા મળીને આપણે ૨૦૨૦ ને વિદાય આપીએ. આ વર્ષ બધાં લોકો માટે નવા નવા બોધ પાઠ લઈને આવ્યું હતું, નવી મુશ્કેલી અને નવી જીવનશૈલી લઈને આવ્યું હતું. પણ મને આશા છે કે...
રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર. તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. પવનને કાન મરોડીને કોઈ સમજાવો,ન...
જીંદગી ના નામે એક કવિતા જીંદગી ના નામે કવિતા લખી છે કારણકેજીંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છેએમ એમ વધારે ગમતી જાય છે! જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છેક્યારેક સુખ...