શરીર અને મન ની બીમારી
શરીર અને મન ની બીમારી ૠતુ ફરે અટલેશરદી ઊધરસ તાવઆવે તે સામાન્ય છેશરીર માટે તે અપડેટ છે પૃથ્વી પર કોઇ એવુવ્યકતી ના હોય જેસામાન્ય બીમાર નપડ્યુ હોય પણ મન નીબીમારી અલગ છેકોઈ પણ વાત...
શરીર અને મન ની બીમારી ૠતુ ફરે અટલેશરદી ઊધરસ તાવઆવે તે સામાન્ય છેશરીર માટે તે અપડેટ છે પૃથ્વી પર કોઇ એવુવ્યકતી ના હોય જેસામાન્ય બીમાર નપડ્યુ હોય પણ મન નીબીમારી અલગ છેકોઈ પણ વાત...
શમણાઓ વિહોણી રાતનથી ગમતી મને,માણસાઈ વિનાની વાતનથી ગમતી મને… આપણી સામે અલગ નેલોકો સામે અલગ,બદલાતા માણસની જાતનથી ગમતી મને… અમુલ્ય જીવનની ક્ષણોનેકેમ વેડફી નાખું?દુનિયાની ફાલતુ પંચાતનથી ગમતી મને… પરિશ્રમનો પરસેવોસુકાવા નથી દેવો,દોડતા રહેવા દો...
ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં. મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં...
આપણે હતા ત્યાં ને ત્યાં… ગુજજુમિત્રો, કોરોનાની બીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. મહેરબાની કરીને નિયમોનું પાલન કરજો અને સુરક્ષિત રહેજો, સુરક્ષિત રાખજો. આપણે બહુ ધીરજ રાખી છે અને હજીપણ એ સમય નથી...
એક વેક્સિન મારે પણ શોધવી છે બોરિંગ -રોજીંદી ઘટમાળમાંફસાઇ ગયેલા વ્યકિતઓનેબહાર કાઢે એવી… કૂકરની ત્રીજી સીટીએરસોડામાં દોડી જતી સ્ત્રીઓને,થોડી પળો માટે,ગણતરીઓ ભૂલાવી દે એવી… પિસ્તાળીસમા વર્ષેમાથા પર બેસી રહેલીસફેદીને મેઘધનુષી રંગે,રંગી નાંખે એવી… એક...
અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો. પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો. સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,સમયના ધોધમાર વ્હેણમાં વહી...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે! ભરચક કામની વચ્ચે,ઘરેથી ફોન કરીને કોઈ‘ક્યારે આવે છે ?’એવું પૂછે…ત્યારે જિંદગીજીવવા જેવીલાગે છે ! ગાલ પર પડતોઉદાસીનો પહેલો વરસાદ,કોઈ પોતાના પાલવથી લૂછે…ત્યારે જિંદગીજીવવા જેવીલાગે છે ! જ્યારે કોઈનેકશું...
બધું તણાઈ ગયું : આપણી સંસ્કૃતિ અને સભ્યતા બધું તણાઈ ગયુંઆવો ગયું,પધારો ગયુંઅને નમસ્તે પણ ગયું, “હાય” અને “હેલ્લો” ના હાહાકારમાં,સ્નેહ ભીના શબ્દો ગયા.મહેમાન ગયા,પરોણા ગયા,અને અશ્રુભીના આવકાર પણ ગયા, “વેલ કમ” અને “બાય...
પ્રભુને મારી પ્રાર્થના હે પ્રભુમારી બસઆટલી જ પ્રાર્થના છે કે સફળતા નહિ આપેતો ચાલશે ,નિષ્ફળતાનેધીરજથી પચાવતાશીખવાડજે … ધનદોલત નહિઆપે તો ચાલશે ,કોઇ ગરીબનેપ્રેમથી ગળે મળતાશીખવાડજે … બહુ પ્રસિધ્ધિ નહિઆપે તો ચાલશે ,કોઇ અજાણ્યાનેપોતાનો ગણતાશીખવાડજે...
આપણાં સ્કૂલની જૂની યાદો … ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથીકેલ્શિયમની ઉણપ પૂરી કરવીએ અમારી કાયમી ટેવ હતી..! અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સોચાવી ચાવીનેતણાવમુક્ત થઈ જતા હતા..! અને હા …ચોપડીઓની વચ્ચેવિદ્યાના ઝાડનું ડાળું અનેમોરના...