આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ!
આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ! ❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી“બેફામ”જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર...
આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ! ❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી“બેફામ”જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર...
આવી જા ૨૦૨૨, તારું સ્વાગત છે! આવી જા ૨૦૨૨દરવાજો ખુલ્લો જ છેઅંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાંપગલુછણીયે તારોઅહમ્ ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જેત્યાં નારાજગી વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારેમનની અતૃપ્તિ ચઢાવીઆવજે.....
ભૂલો ભલે બીજું બધું ….પતિ ને ભૂલશો નહીં!!! – ગુજરાતી હાસ્ય કવિતા ભૂલો ભલે શોપિંગ બધું,પતિ પમેશ્વર ને ભૂલશો નહિચૂકવ્યા અગણિત બીલ તેણે,એ કદી વિસરશો નહિ ! ચંપલ ધસ્યા બાટા તણા,ત્યારે પામ્યા તમ થોબડુંએ...
મારા ઘરની હદ ખબર પડશે તને આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને. લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર...
દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે! દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!પીડાને માટે એટલે હૃદયને પક્ષપાત છે પ્રણયની શાળા એ ચકાસીને પ્રવેશ આપશે-ખમી શકો છો દર્દને? બસ એ જ લાયકાત...
દીકરો મારો દેવનો દીધેલ છે – ડાહ્યા દીકરા પર એક કવિતા! બહુ સારું લાગે છે.નાનપણમાં જેને ચાંદામામા ના નામના કોળિયા ભરાવ્યા,આજે એ મને “મમ્મી તું ખાઈ જો, સરસ છે” એમ કહે છે,અને પોતાના કોળિયા...
કોઈ અધૂરું સપનું ફળી જાય,તો મજા આવી જાય,કોઈ રૂઠેલું જો પાછું વળી જાય,તો મોજ આવી જાય. આપડે ક્યાં જોઈએ છેછાંયડો આખા ઝાડનો ભલા,એક ડાળ આ બાજુ વળી જાય,તો મોજ આવી જાય. મનમાં થતી હોય...
ઓછી જિંદગીમાં જીવનભરની ખામોશી : જિંદગી પર ગઝલ એક તો આ જિંદગી ઓછી મળી,એમાં જીવનભરની ખામોશી મળી. ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,ક્યાંક અમને બાતમી ખોટી મળી. એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,પણ હથેળી તો...
એક સપનું સાવ બોગસ નીકળ્યું,એ પછી આંસુય ચોરસ નીકળ્યું. કેમ આ દરિયો અચાનક ઊછળે?આંખનું જળ એમ ધસમસ નીકળ્યું. શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,કાગડાનું વેણ ફારસ નીકળ્યું. ના કદી એણે મને દર્પણ ધર્યું,એક જણ નખશિખ...
આ ઈમારત નો હું ય પાયો છું : ગુજરાતી કવિતા કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હું ય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?અડધો-પડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું!હું...