હું એક સ્ત્રી છું…
હું એક સ્ત્રી છું…વહાલ કરો તો મલકાઉનેઅવગણો તો ઉશ્કેરાઉં! લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી,એટલે જવારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું. મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે,નેક્યારેક એ જ સ્મિતથી સમાધાન! પરિચય બધાનો રાખુ...
હું એક સ્ત્રી છું…વહાલ કરો તો મલકાઉનેઅવગણો તો ઉશ્કેરાઉં! લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી,એટલે જવારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું. મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે,નેક્યારેક એ જ સ્મિતથી સમાધાન! પરિચય બધાનો રાખુ...
સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું.સ્પંદન ટાંકી શબ્દ ગગનને અમથું અમથું પકડી લીધું. આવ્યો સંદેશો મધમીઠો શબ્દે શબ્દે સ્નેહ ટપકતો,વાસ્તવમાં એ સ્વપ્ન હતું પણ...
ભણવા જતા પગમાં ધૂળની ડમરી નડતી ન્હોતી ભણવા જતા પગમાં ચંપલ મળતી ન્હોતીતેમ છતાંયે ધૂળની ડમરી નડતી ન્હોતી થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલડૉનેશનની ક્યાંય જરૂરત પડતી ન્હોતી પેન અને પાટી, પેન્સિલ...
મરીઝ, ઘાયલ, બેફામ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારો ની યાદગાર શેરો શાયરી મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – ઓજસ પાલનપુરી * * * * *...
આમ ને આમ દિવસો ગયા ને, રાત સાંજ પણ પડતી ગઇ આમ ને આમ દિવસો ગયા ને,રાત સાંજ પણ પડતી ગઇ, શૌખ મરતા ગયા એક એક કરીને,જવાબદારી વધતી ગઇ, સપનાઓ રૂંધાયા અને મુલાયમ,હાથ ની...
મોજમાં રેવું, મોજમાં રેવું અને અલખધણીની ખોજમાં રેવું રે મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે …અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે… મોજમાં રેવું… કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,આભ ધરા બીચ રમત્યું...
ગુજજુમિત્રો, ચાલો આજે બાળપણ ની યાદો ની વાત કરીએ. શું તમને આ ગીત યાદ છે જે આપણે હંમેશા ગણગણતા હતા? અમે ચાંદો સૂરજ રમતા’તા,રમતાં રમતાં કોડી જડી !કોડીનાં મે ચીભડાં લીધાં,ચીભડે મને બી દીધાં...
માથે ધોળા વાળ છે પણ અમારે લીલા લહેર છે! માથે ધોળા વાળ છે,ઉંમર સીત્તેર માથે ચાર છે,પેન્શન પણ જોરદાર છે,અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે…. ઘેર એક લાંબી ગાડી છે,ઘર પાછળ નાનકડી વાડી છે,એમાં...
તમે મને બહુ ગમો છો, ખુલ્લે આમ કહી દીધું કહી દીધું મેં તો સાવ, ખુલ્લે આમ કહી દીધું,તમે મને બહુ ગમો છો જાવ, ખુલ્લે આમ કહી દીધું. નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી...
પાસે આવવા ના દે કે છેટે જવા ના દે ❛❛જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે… છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,જે મોતનો પસીનો...