કાકી મતદાન કરવા આવે છે
કાકી મતદાન કરવા આવે છે કરસન કાકા…મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે, “તારી કાકી મતદાન કરી ગઈ?” એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુ કે “હા કરી ગયા”. કાકાએ ગળગળા અવાજે કહ્યુ “જલ્દી...
કાકી મતદાન કરવા આવે છે કરસન કાકા…મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે, “તારી કાકી મતદાન કરી ગઈ?” એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુ કે “હા કરી ગયા”. કાકાએ ગળગળા અવાજે કહ્યુ “જલ્દી...
પતિ-પત્ની અને બીજા લગ્ન પત્ની:-જો હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? પતિ:-ના રે ના, હું એવું વિચારી પણ ના શકું. પત્ની:- અરે કેમ નહીં? સારા નરસા સમયમાં સાથ આપવા કોઈ તો જોઈએ...
આપણે હિસાબમાં કાચા છીએ સાહેબ આપણે હિસાબમાં કાચા છીએ..કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું...
એક પિતાનો તમામ સંતાનોને પત્ર વ્હાલા દિકરા / દિકરી , કુશળ હશો ..આ પત્ર ફક્ત મારા બાળકો માટે નહીં, પણ એક પિતાનો બધાં જ સંતાનોને સંબોધિત પત્ર છે. આ પત્ર હું તમને ૩ કારણોસર...
રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ ગુજજુમિત્રો, ગુજરાતનું ગૌરવ માત્ર આપની હેરીટેજ બિલ્ડીંગો અને સાહિત્ય, સંસ્કૃતિમાં જ નથી પરંતુ ગુજરાતીઓ ની સારપ અને સદભાવના માં પણ રહેલી છે. ગુજજુમિત્રો સેવા ના દરેક કૃત્ય ને બિરદાવે છે....
તુટેલું ચંપલ : કોરોના અને માણસની લડાઈની એક અદભૂત નવલિકા કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી...
કંઈક તો ખામી રહી હશે ભણતરમાં કંઈક તો ખામી રહી હશે ભણતરમાંનહિતર આર્યભટ્ટનાં દેશમાં બાળકોગણિતમાં નાપાસ થાય નહીં અને કાલિદાસને ભૂલી જઈશેક્સપિયર ભજવાય નહીં સુશ્રુતનાંં દેશમાં સારવારઆટલી નબળી થાય નહીં અને પ્રતાપ-શિવાજી છોડીનેઅકબર-ઔરંગઝેબ પૂજાય...
સાહેબે ક્લાસમાં પુછ્યું : સીનિયર અને જૂનિયરમાં શું ફરક છે? ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો. સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ. કાનજીએ કીધું કે “જે સમુદ્રની પાસે રહે છે તે સીનિયર (sea-near) અને જે...
ગુજજુમિત્રો, વર્ષો જૂના લિજ્જત પાપડ આજે પણ પાપડની સૌથી પ્રસિદ્ધ કંપની છે અને ઘર-ઘરમાં વખણાય છે. પણ આ લિજ્જત પાપડની શરૂઆત કોણે કરી અને કેવી રીતે? શું તમે જાણો છો લિજ્જત પાપડની સકસેસ સ્ટોરી?...