કાકી મતદાન કરવા આવે છે
કાકી મતદાન કરવા આવે છે
કરસન કાકા…મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે, “તારી કાકી મતદાન કરી ગઈ?”
એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુ કે “હા કરી ગયા”.
કાકાએ ગળગળા અવાજે કહ્યુ “જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત”.
એજન્ટ : “કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?”
કાકા: “તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવે છે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી”.
Read more jokes here.