પતિ-પત્ની અને બીજા લગ્ન

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

પતિ-પત્ની અને બીજા લગ્ન

પત્ની:-જો હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો?

પતિ:-ના રે ના, હું એવું વિચારી પણ ના શકું.

પત્ની:- અરે કેમ નહીં? સારા નરસા સમયમાં સાથ આપવા કોઈ તો જોઈએ ને, પ્લીઝ લગ્ન કરી લેજો.

પતિ:- મર્યા પછી પણ મારી આટલી ચિન્તા?

પત્ની:- તો પ્રોમીસ, તમે બીજા લગ્ન કરી લેશો ને?

પતિ:- ઓકે બાબા. પણ ફક્ત તારા માટે જ કરીશ.

પત્ની:-તમે નવી પત્નીને આ ઘરમાં જ રાખશો ને?

પતિ:- હા. પણ હું એને તારો રૂમ કયારેય વાપરવા નહીં આપું.

પત્ની:- એને આપણી કાર ચલાવવા આપશો?

પતિ:- ના કયારેય નહીં. એ કાર હું તારી યાદગીરી માટે રાખીશ. એને નવી કાર લઈ આપીશ.

પત્ની:- અને ઘરેણાં?

પતિ: એ પણ ના આપી શકું. તારી યાદો એની સાથે જોડાયેલી હોય. હું એને નવા ઘરેણાં લઈ આપીશ.

પત્ની:- એ મારું જીન્સ પહેરશે તો?

પતિ:- ના. એની કમર ૩૦ છે અને તારી ૩૪.

સન્નાટો છવાઈ ગયો…

????????????

પત્ની હજી જીવે છે,

પતિનું બેસણું સોમવારે છે.

????????????????????

Read more jokes here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *