આપણે મોટા થઈ ગયા!
આપણે મોટા થઈ ગયા! “૧ રૂપિયાની ૬ પાણીપુરી”અને“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા! “મેદાન પર આવી જા”અને“ઓનલાઈન આવી જા” એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા...
આપણે મોટા થઈ ગયા! “૧ રૂપિયાની ૬ પાણીપુરી”અને“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા! “મેદાન પર આવી જા”અને“ઓનલાઈન આવી જા” એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા...
સપનાઓ પૂરા કરવા છે? જેને સપનાઓ જોવા છેતેને રાત નાની લાગે છે.અનેજેને સપનાઓ પૂરા કરવા છે.તેને દિવસ નાનો લાગે છે. Also read: દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ
જીવનની એક સાચી હકીકત છે.જેનામાં ખોટ ખાવાનીતાકાત હોય નેએ જ નફો કરી શકે,પછી એ ધંધો હોય કે સબંધ. વાંચો: ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ
ઢોંસાની જેમ ત્રણ પ્રકારના ગુજરાતી જે રીતે ઢોંસામાં ત્રણ પ્રકાર હોય છે, સાદા ઢોંસા, મસાલા ઢોંસા અને સ્પેશીયલ મસાલા ઢોંસા… એ જ રીતે ગુજરાતીઓમાં પણ ત્રણ પ્રકાર હોય છે ! વિશ્વાસ નથી થતો? તો...
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!! ખરેખર આવું થાય તો , મજા આવી જાય . . . !! રિવાઇન્ડ બટન દબાવું , ને બાળપણ આવી જાય . . . !! છૂટી જાય બ્રીફકેસ...
હનુમાન ચાલીસાના પાઠની રચના કેવી રીતે થઈ? પવનપુત્ર હનુમાનની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ એ કેમ રચાણી એની ભાગ્યે જ કોઇને ખબર હશે. આ એક વાર્તા નહીં, સત્ય કથા છે,...
ગુજ્જુભાઈ નો જુગાડ જાપાનની એક સાબુની ફેકટરીમાં એકવાર ભૂલથી સાબુના પેકેટમાં સાબુ નાખવાનું ભૂલાય ગયું. હવે એ સાબુનું ખાલી પેકેટ માર્કેટમાં પહોચી વળ્યું. હવે પેકેટ ખાલી હોવાથી કંપનીએ ગ્રાહકને પૈસા પાછા આપી દીધા. આવી...
પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કેમકે શાબાશી અને દગોબંને પાછળ થી જ મળે છે. Also read: મોહનબા ની ખુમારી : રાજપૂત સમાજ ની સત્ય ઘટના
ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ શું તમે જાણો છો કે આપ સર્વેના ઘરમાં રહેલી ઘડિયાળ શું સંદેશ આપે છે? ઘડિયાળ દરેક એક એક કલાકે આપણને કેવા કેવા શુભ અને સંકેતો આપે છે તે જાણો અને...
અમદાવાદ ના માનમાં એક કવિતા ચાંદ ઉપર પણ લોકો જઈને આયાતને ચાંદખેડામાં ક્યાં શોધું…? અવઢવમાં હું રહુંતને ઓઢવમાં ક્યાં શોધું…? વાડ જ નથી રહી કોઈવાડજમાં ક્યાં શોધું…? સેટેલાઇટ બનીનેતુ ફરતો રહે નભમાં,મિથ્યા હું ફરતો...