અમદાવાદ ના માનમાં એક કવિતા
અમદાવાદ ના માનમાં એક કવિતા ચાંદ ઉપર પણ લોકો જઈને આયાતને ચાંદખેડામાં ક્યાં શોધું…? અવઢવમાં હું રહુંતને ઓઢવમાં ક્યાં શોધું…? વાડ જ નથી રહી કોઈવાડજમાં ક્યાં શોધું…? સેટેલાઇટ બનીનેતુ ફરતો રહે નભમાં,મિથ્યા હું ફરતો...
અમદાવાદ ના માનમાં એક કવિતા ચાંદ ઉપર પણ લોકો જઈને આયાતને ચાંદખેડામાં ક્યાં શોધું…? અવઢવમાં હું રહુંતને ઓઢવમાં ક્યાં શોધું…? વાડ જ નથી રહી કોઈવાડજમાં ક્યાં શોધું…? સેટેલાઇટ બનીનેતુ ફરતો રહે નભમાં,મિથ્યા હું ફરતો...
એક બળદ અને ગધેડા ની વાતચીત : માતા પિતા નું મહત્ત્વ એક રસ્તા પર એક ગધેડો અને એક બળદ ચાલ્યા જતા હતા. ગધેડા પર મીઠું (નમક) લાદેલું હતું અને બળદ બળદગાડુ ખેંચી જતો હતો....
સંબંધો સુંદર રાખવા હોય તોઊંડાણ સુધી રાખો ,દરિયામાં મોતી કિનારાપર નથી હોતા. વધારે સુવિચાર વાંચવા માટે અહીં ક્લીક કરો.
દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ ગુજજુમિત્રો, પરમ રામભક્ત, પવનપુત્ર હનુમાન ની મહિમાગાન કરતી હનુમાન ચાલીસા જગપ્રસિદ્ધ છે. કહેવાય છે કે દર શનિવારે તેનું ગાન કરવાથી શનિ ની સાડાસાતી પણ દૂર...
જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો… જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો હંમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખો! આવા સુવિચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મોહનબા ની ખુમારી : રાજપૂત સમાજ ની સત્ય ઘટના થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મુળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી...
સ્પેસ ટ્રાવેલ્સ ની ઓફિસમાં ગુજ્જુભાઈ ની કોમેડી દુનિયાના અબજોપતિઓ હવે લાખો કરોડો ડોલરની ટિકીટ લઈને સ્પેસમાં ફરવા જવાના છે ! ધારો કે એ ‘સ્પેસ ટ્રાવેલ્સ’ની ઓફિસમાં આપણો કોઈ ગુજ્જુભાઈ જઈ ચડે તો શું સવાલો...
શાકભાજી અને ફળો ના ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા નીરોગી રહો 🔹કાચા લસણ નો સ્વાદ એટલો સારો નથી પણ શું તમે જાણો છો કે તે આપણાં ફેફસામાં બળતરા, ચેપ અથવા ઘા થવા દેતું નથી. 🔹પત્થરપટ્ટા...
ખુશ રહેવા માટે શું જરૂરી છે? એક અમીર ઉદ્યોગપતિ આરસના જમવાના ટેબલ પર બેઠા હતા. સામે સિલ્વર પ્લેટમાં, મીઠા વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડા નું શાક અને તેલ વગર ની રોટલી હતી, મીનરલ વોટર ગરમ...
ત્રણ પ્રકારના મિત્રો જીવનમાં સગા અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે ,ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે ,સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે ..અને…રબ્બર જેવા ,જે તમારી ભૂલો ને ભૂંસી ને...