ગુજ્જુમિત્રો Blog

દુનિયા ના ગુજરાતી લોકો 0

દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો

દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો ગુજજુમિત્રો, આજે હું આ લેખમાં દુનિયા ના ખૂણે-ખૂણે વસતા ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો જણાવવા માગું છું. ગૂગલ અને વીકીપીડીયા ના સર્વે પરથી ગુજરાતી...

દરરોજ ચાલવા જવાના લાભ 0

દરરોજ ચાલવા જવાના રસપ્રદ લાભ જાણો અને હંમેશાં તંદુરસ્ત રહો

દરરોજ ચાલવા જવાના રસપ્રદ લાભ જાણો અને હંમેશાં તંદુરસ્ત રહો ગુજજુમિત્રો, જેમ જેમ આપણે સતત વૃદ્ધ થઈએ છીએ , આપણે આપણા વાળને સફેદ થતાં (અથવા) ચામડીને કરમાતા (અથવા) ચહેરા પરની કરચલીઓથી ડરવું જોઈએ નહીં....

Quote 0

ઈશ્વર તરફથી તેમના ભક્તો માટે એક કવિતા

ઈશ્વર તરફથી તેમના ભક્તો માટે એક કવિતા હું ઈશ્વર છું તમે કરોડો છો ને હું એક છું મારે પડી રહેવું હોયપણ તમારેમંગળા આરતી કરવી હોયએટલે મને વાઘાં પહેરાવીનેબાબલાની જેમ તૈયાર કરી દો છો ભોગ...

સુદામા કૃષ્ણ ની મિત્રતા 0

સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા

સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર સાંભળવા મલે છે… કે સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી...

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા 1

૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન

૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું મૂક્યું હોય એવું લાગે છે..કેટલાક ઉદાહરણો… ૧. ભાદરવામાં શ્રાદ્ધ : કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી...

દાતણ ના ફાયદા 0

જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા

જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા ગુજજુમિત્રો, આપણા વડીલો બ્રશ અને ટૂથપેસ્ટ નો ઉપયોગ નહોતા કરતાં પણ દાતણ નો ઉપયોગ કરતાં હતા. એ સમયે દાંત ના સડા ની કે પેઢામાં ઇન્ફેકશન થવાની...

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ

તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ…, પરિણામ તો ત્યારે જ આવશે વહાલા, જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ. આવા સુવિકાર માટે અહીં...

ગુજરાતી કવિતા 0

શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા

શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા શબ્દ રચાય છે,શબ્દ ઘડાય છે,શબ્દ મઢાય છે,શબ્દ લખાય છે,શબ્દ વંચાય છે,શબ્દ બોલય છે,શબ્દ તોલાય છે,શબ્દ ટટોલાય છે,શબ્દ ખંગોળાય છે, … એ જ રીતે...

ભગવાન શ્રી કૃષ્ણ 0

શ્રી કૃષ્ણ ભગવાન વિષે ખૂબ જ રસપ્રદ ૭૮ જાણકારી

શ્રી કૃષ્ણ ભગવાન વિષે ખૂબ જ રસપ્રદ ૭૮ જાણકારી ગુજજુમિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલા વિષે આપણને બધાં ને થોડી ઘણી માહિતી હોય છે પણ આ બ્લોગ માં હું તેમના વિષે એ બધી...

સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક 0

સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે?

સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે? ગુજજુમિત્રો, લગભગ બધાં જ લોકો ને ખબર છે કે સિગારેટ ના પેકેટ પર એક ચેતવણી આપવામાં આવે છે : સીગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ સિગારેટ...