દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો

દુનિયા ના ગુજરાતી લોકો

દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો

ગુજજુમિત્રો, આજે હું આ લેખમાં દુનિયા ના ખૂણે-ખૂણે વસતા ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો જણાવવા માગું છું. ગૂગલ અને વીકીપીડીયા ના સર્વે પરથી ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષા વિષે ખૂબ જ મજેદાર વાતો ખબર પડી છે. તમે પણ તેને વાંચો અને ગુજરાતની ગરિમા સમાન આપણા ગુજરાતીઓ પર ગર્વ મહસૂસ કરો.

ગુજરાતી લોકો ની વસ્તી

ગુજ્જુમિત્રો લોગો
  • અમેરિકા માં ૧૫ લાખ
  • યુનાઈટેડ કિંગડમ માં ૯.૫ લાખ
  • ઓસ્ટ્રેલીયા માં ૩.૫ લાખ
  • કેનેડામાં ૩.૩. લાખ
  • આફ્રિકામાં ૨.૫ લાખ
  • યુ.એ.ઈ માં ૨.૩ લાખ
  • સિંગાપોર માં ૧.૫ લાખ
  • સાઉદી અરેબિયામાં ૮૫ હજાર
  • ફ્રાંસ માં ૭૦ હજાર
  • ન્યુઝીલેન્ડ માં ૫૫ હજાર

ગુજરાતી વિષે અમુક ખાસ જાણકારી

ગુજરાત ની વાનગીઓ
Khandvi -Gluten free Indian Gujarati snack made of chickpea flour, selective focus
  • યુ એસ એ અને યુકે ની સૌથી પ્રચલિત ભાષા માં ત્રીજા નંબરે – ગુજરાતી
  • ગુજરાતી નું બ્રેડ અને બટર – થેપલા અને અથાણું
  • ગુજરાતી ૧૦ મિનિટ ચાલવાથી કદાચ થાકી શકે પણ તમે પાંચ કલાક નોનસ્ટૉપ ગરબા કરાવો તો હસતાં ગાતા કરી લેશે.
  • કલાકો સુધી ગોસિપ કરીને એક પાકો ગુજરાતી એમ જ કહેશે : જવા દે ને બકા, આપણે શું?
  • ગુજરાતી પોતાના પતિ કે પત્ની નો પરિચય આપતી વખતે કહેશે કે આ મારા મીસીસ છે અથવા આ મારા મીસ્ટર છે. અને ભલે તેમના બાળકો પરણી જાય તો પણ પરિચયમાં કહેશે કે આ મારી બેબી અથવા આ મારો મોટો બાબો અને પેલો નાનો.
  • દુનિયામાં લોકો કહે છે કે સેવ વોટર, સેવ નેચર, પણ ગુજરાતી કહે છે : સેવ પૂરી, સેવ મમરા, સેવ ખમણી

Also read : લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *