ગુજ્જુમિત્રો Blog

ગુજરાતી સુવિચાર 0

માણસ વિચારે છે શું અને તેણે વિચારવું જોઈએ શું?

માણસ વિચારે છે શું અને તેણે વિચારવું જોઈએ શું? માણસ હંમેશા એમ વિચારે છે કે ભગવાન છે કે નહિ , પણ એ કોઈ દિવસ એમ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ..!! કંજૂસ...

પાલક ની ચટણી 0

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ પાલક ની ચટણી ની સામગ્રી :– પાલક – ૨૦૦ ગ્રામ કોથમીર – ૧૦૦ ગ્રામ તુલસી પાન – ૫૦ ગ્રામ ફૂદીનો – ૨૦ ગ્રામ આદુ – ૨૦ ગ્રામ શીંગ...

સકારાત્મક કથનો 0

સવારે ૧૦ સકારાત્મક કથનો બોલવાથી દિવસ ૧૦૦% સારો જશે

સવારે આ ૧૦ સકારાત્મક કથનો બોલવાથી દિવસ ૧૦૦% સારો જશે આ સકારાત્મક કથનો ગમ્યા હોય તો આ પણ વાંચો : એકબીજાને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરતા પણ શીખો!

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

જૂના જમાનામાં પણ હતી આજની લેટેસ્ટ ટેકનોલોજી!

જૂના જમાનામાં પણ હતી આજની લેટેસ્ટ ટેકનોલોજી! આજની હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશનને શું ખબર કે અમારા જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી !👇👇🤓🤓🤠🤠 બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આમળે કે...

આત્મા સુવિચાર 0

જિંદગી છે રહસ્યમય નવલકથા

જિંદગી છે રહસ્યમય નવલકથા જિંદગી એકમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલોપ્રોગ્રામ નથી કેઆપણી મરજી મુજબ ચાલે,જિંદગી તોરહસ્યમય નવલકથા જેવી છે.દરરોજ એક પાનું ફરે છેઅને જિંદગીનુનવું સસ્પેન્સ ખુલે છે. આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે...

ગુજરાતી જોક 0

કંજૂસ ના ઘરે થઈ ગજબની મહેમાનગતિ?!! : કંજૂસી પર જોક

કંજૂસ ના ઘરે થઈ ગજબની મહેમાનગતિ?!! : કંજૂસી પર જોક કંજુસ શેઠના ઘરે મહેમાન આવ્યા!! શેઠે તેના પુત્રને કહ્યું, “જા અને એક કિલો સારામાં સારી મીઠાઈ લઈ આવ.” પુત્ર બહાર ગયો અને ઘણીવાર પછી...

સંગીત થી રોગોની સારવાર 0

મેડિકલ સાયન્સ કહે છે કે સંગીત થી કરો અનેક રોગોની સારવાર

મેડિકલ સાયન્સ કહે છે કે સંગીત થી કરો અનેક રોગોની સારવાર સંગીતથી અનેક રોગોની સારવાર શરૂ થઈ ગઈ છે. મેડિકલ સાયન્સ પણ માનવા લાગ્યું છે કે દરરોજ 20 મિનિટ તમારી પસંદનું સંગીત સાંભળવાથી તમે...

મોબાઈલ 0

માજીનો મોબાઈલ અને દીકરા વહુ : ટૂંકા પ્રેરક પ્રસંગો

માજીનો મોબાઈલ અને દીકરા વહુ : ટૂંકા પ્રેરક પ્રસંગો આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રીપેરીંગ કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે છે, મારા દિકરાને મુંબઈ ફોન જ...

ટૂંકી ગુજરાતી બોધ વાર્તા 0

ખેડૂત અને બે ઘડા : ટૂંકી ગુજરાતી બોધ વાર્તા

ખેડૂત અને બે ઘડા : ટૂંકી ગુજરાતી બોધ વાર્તા એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. દરરોજ સવારે તે ઝરણામાંથી સ્વચ્છ પાણી લાવવા માટે બે મોટા ઘડા લઈને જતો, જેને તે થાંભલા સાથે બાંધીને તેના...

ભૂખ ન લાગવી 0

આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે : વ્યંગકથા

આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત મનુભાઈ મુંબઈ થી અમદાવાદ એમના વેવાઈ ને ત્યાં આવેલા. બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા. મનુભાઈ અને વેવાઈ જમવા...