જિંદગી છે રહસ્યમય નવલકથા

આત્મા સુવિચાર

જિંદગી છે રહસ્યમય નવલકથા

જિંદગી એ
કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલો
પ્રોગ્રામ નથી કે
આપણી મરજી મુજબ ચાલે,
જિંદગી તો
રહસ્યમય નવલકથા જેવી છે.
દરરોજ એક પાનું ફરે છે
અને જિંદગીનુ
નવું સસ્પેન્સ ખુલે છે.

આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે : વ્યંગકથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *