જાણો મનુષ્ય માટે સાચા સોળ સુખ કયા કયા છે?
જાણો મનુષ્ય માટે સાચા સોળ સુખ કયા કયા છે?
તમે સોળ સુખ વિશે સાંભળ્યું હશે, તો જાણો મનુષ્ય માટે સાચા સોળ સુખ શું છે
1 પ્રથમ સુખ સ્વસ્થ શરીર.
2 બીજું સુખ ઘરમાં માયા .
3 તીજા સુખ કુલવંતિ નારી
4 ચોથું સુખ આજ્ઞાકારી સંતાન.
5 પાંચમું સુખ પોતાનું ઘર.
6 છઠ્ઠું સુખ માથે દેવું ન હોવું.
7 સાતમું સુખ, ધંધો ધમધોકાળ ચાલે.
8 આઠમું સુખ સૌનો પ્રેમ.
9 નવમું સુખ ભાઈ-બહેન હોવા.
10 દશમું સુખ ઈર્ષાળુ સંબંધી ના હોવો .
11 અગિયારમું સુખ, શુભચિંતક મિત્ર.
12 બારમું સુખ સારા પાડોશી.
13 તેરમું સુખ સારું શિક્ષણ.
14 ચૌદમું સુખ સદગુરુ પાસેથી દીક્ષા.
15 પંદરમું સુખ સારી સંગતિ.
16 સોળમું સુખ, મનમાં સંતોષ.
આજના સમયમાં દરેક માટે આ બધી ખુશીઓ મેળવવી મુશ્કેલ છે, પરંતુ વ્યક્તિએ જે પણ સુખ મળે છે તેનાથી ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.