સવારે ૧૦ સકારાત્મક કથનો બોલવાથી દિવસ ૧૦૦% સારો જશે
સવારે આ ૧૦ સકારાત્મક કથનો બોલવાથી દિવસ ૧૦૦% સારો જશે
- હું આ નવા દિવસ માટે આભારી છું.
- હું ખુશી અને કૃતજ્ઞતાથી ભરપૂર છું.
- આજે મને મારું જીવન જીવવાની બીજી તક મળી છે તેના માટે હું આભારી છું.
- હું મારા ફેફસાંમાં રહેલી હવા માટે અને મારા હૃદયના ધબકારા માટે આભારી છું .
- હું જીવંત હોવા બદલ આભારી છું
- કૃતજ્ઞતા એ જ મારા અસ્તિત્વ નો સાર છે.
- હું જે છું અને મારી પાસે જે છે તેના માટે હું આભારી છું.
- હું મારા હૃદયમાં કૃતજ્ઞતાને આમંત્રણ આપું છું.
- આજે હું કૃતજ્ઞતાનો અભિગમ રાખવા તત્પર છું.
- આ દિવસ માં જે આશીર્વાદ છે તેના માટે હું આભારી છું.
આ સકારાત્મક કથનો ગમ્યા હોય તો આ પણ વાંચો : એકબીજાને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરતા પણ શીખો!