ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે
ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે કોઈ ત્રીજી રીત તો ક્યાં જાણવાવાળાં મળે,ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે. નીકળે બે પગમાં લઈને કૈંકના પગની સફર,પગલે પગલે માર્ગમાં જે થાકવાવાળાં મળે. શોધનારાંની નજર શોધી જ...


