કાગડાએ માટલાં ને શું પૂછ્યું?
કાગડાએ માટલાં ને શું પૂછ્યું?
કાગડાએ માટલાને પુછ્યુ, ‘તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે?
માટલાએ કહ્યુ, “…’વેપોરાઇઝેશન’ એ ‘એન્ડોથર્મિક પ્રોસેસ’ છે. તેમા ‘ડેલ્ટા-એચ’ પોઝિટીવ હોય છે. મારી ‘આઉટર સરફેસ’ પર ‘ફાઇન પોરસ’ હોય છે, જેના ઉપર ‘થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ’ થાય છે…”
આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે… ‘તેલ લેવા ગયુ, આજ પછી આપણે પાણી પીવાથી જ મતલબ રાખવો..’