ધ્યાનનું વિજ્ઞાન
ગુજ્જુમિત્રો આજે હું આ લેખમાં તમને ધ્યાનનું વિજ્ઞાન વિષે અમુક માહિતી આપવા માંગુ છું. આજે એકમાત્ર ધ્યાન જ છે જે પૂર્ણપણે કલ્યાણકારી છે અને તેના એક પણ નુકશાનદાયી પ્રભાવ આપણાં મન અને શરીર પર...
ગુજ્જુમિત્રો આજે હું આ લેખમાં તમને ધ્યાનનું વિજ્ઞાન વિષે અમુક માહિતી આપવા માંગુ છું. આજે એકમાત્ર ધ્યાન જ છે જે પૂર્ણપણે કલ્યાણકારી છે અને તેના એક પણ નુકશાનદાયી પ્રભાવ આપણાં મન અને શરીર પર...
આવ તો ઇન્કાર નથીન આવ ને તો ફરીયાદ નથીઆ તો દોસ્તો ની મહેફિલ છેને વિતેલા દિવસો ની યાદ છે. આવ તો તારી મોજથી આવજેકોઇ કંકુ ચોખા થી વેલકમ નહી કરેપણ હૈયાના હેતથી તને તૂંકારે...
ગુજ્જુમિત્રો, શું તમારે મહાભારટની ગાઠા એટલે કે મહાભારતની ગાથા સાંભળવી છે? હા, મને ખબર છે કે તમારામાંથી મોટાભાગના લોકોએ મહાભારત ઘણીવાર જોઈ હશે. પણ શું તમે ગુજરાતી બોલીમાં આ ગાથા સાંભળી છે? આ પોસ્ટ...
ગુજ્જુમિત્રો, આજે આખું વિશ્વ કોવિડ ૧૯ ની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સાથે સાથે ઘરેલુ ઉપચાર થી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં...
નિયમ: દરેક દુકાન માટે નેમપ્લેટઅંગ્રેજી અને ગુજરાતીમાં પણ હોવી જોઈએ. મેં અમદાવાદ માં તકતી વાંચી. “મારો કાગડો નરમ” મને ખબર નહોતી કે તેનો અર્થ શું છે. તેની નીચે લખ્યું હતું, Microsoft !!!!
ગુજ્જુમિત્રો, હાલમાં સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી આખા દેશમાં લોકો શોકગ્રસ્ત છે. આટલો સફળ અને નિપુણ કલાકાર આવું પગલું ભરી શકે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું. પરંતુ કલાકાર પણ અંતે તો...
ગુજ્જુમિત્રો, મિત્રતાને નામ એક ગઝલ અહીં પોસ્ટ કરું છું. તમારા મિત્રને યાદ કરીને આ ગઝલ વાંચો અને વાંચીને તમારા એ જ મિત્રને આ પોસ્ટની લીંક મોકલો! ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે,મિત્રોને નિહાળીને,...
મગનભાઈ એક મોટી શાળાના બહુ જૂના શિક્ષક છે. તેમના આટલા વર્ષોની કારકિર્દીમાં છગન જેવો વિદ્યાર્થી ના જોવા મળ્યો. છગન ભણવામાં ડોબો પણ તેના જવાબ સાચા છે કે ખોટા તે કહેવું મુશ્કેલ હતું. નીચે છગનના...
વીતી ગયેલા દિવસો હવેયાદ નથી કરવા…..બાકી રહેલા દિવસો હવેબરબાદ નથી કરવા. શું મળ્યું અને શું ગુમાવ્યુંજીવનમાં….જવા દોને યાર હવે કોઇહિસાબ નથી કરવા. ફરિયાદ આપણે શું કરીએઇશ્વરના દરબારમાં…..ઇશ્વરને પણ ફરિયાદ છેઆપણા વ્યવહારમાં. આજનો જીવનમંત્ર :વેન્ટિલેટર...