મારો કાગડો નરમ!!!

ગુજરાતી જોક

નિયમ: દરેક દુકાન માટે નેમપ્લેટ
અંગ્રેજી અને ગુજરાતીમાં પણ હોવી જોઈએ.


મેં અમદાવાદ માં તકતી વાંચી.
 “મારો કાગડો નરમ”

મને ખબર નહોતી કે તેનો અર્થ શું છે.

તેની નીચે લખ્યું હતું,

Microsoft !!!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *