સ્વાસ્થ્યના સૈનિકો – ORAC મૂલ્ય
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...
ગુજ્જુમિત્રો, આજે સમય ઘણો બદલાઈ ગયો છે, માણસો અને સંબંધો બદલાઈ ગયા છે. આજે લોકોની જરૂરીયાતો બદલાઈ ગઈ છે. ચાલો, એક નજર ફેરવી જોઈએ કે પચ્ચીસ વર્ષ પહેલાં સંબંધો કેવા હતા અને આજે કેવા...
મહાભારતની પાઠશાળામાં તમારું સ્વાગત! આજે આ લેખમાં હું જણાવવા માંગું છું કે ભારતના મહાકાવ્ય, મહાભારતમાં કેટલા બધા પાઠ છે જે જીવન જીવવાની રીત શીખવે છે. આપણે કોઈ motivational વિડિયો કે પુસ્તકો વાંચવાની જરૂર નથી....
કોઈપણ સ્ત્રી ત્યારે જ હાર સ્વીકારે…. . . . . . .. જ્યારે તે સોનાનો હોય..
બધાના એક જ છે સર્જક, પણ સંપ્રદાયથી અલગ ફંટાય છે,વસે છે તે તો અંદર, પણ જીવ બહાર ભટકવા જાય છે. નથી ઓળખી શક્યો માનવી ખુદ ને કે હું કોણ છું,નવાઈની વાત તો જુઓ, તે...
નયનને બંધ રાખીને, મેં જયારે પ્રભુને જોયા છે,પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,નયનને બંધ રાખીને……….. પરંતુ અર્થ એનો એ નથી, પ્રભુની હાજરી નથી,પ્રભુના દર્શન તો મને સંતોમાં થયા છે,પ્રભુ હતા મારાથી...
એક કપ કોફી,મૂશળધાર વરસાદ અનેએક ગમતો મિત્ર . . .બીજું જોઈએ શું . . .??? એક લોંગ ડ્રાઈવ ,એક ગમતો રસ્તો અનેએક ગમતું ગીત . . .બીજું જોઈએ શું . . .??? કોઈ નિરાંતની...