કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે?
કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે? પૈસા, વૈભવી મકાનો, મોંઘી ગાડીઓ અને સંપત્તિ એ ગુરુ-કૃપા નથી. આ જીવનમાં અનેક સંકટ અને આફતો જે આપણી જાણ વિના જ અદૃશ્ય થઈ જાય છે, તે છે...
કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે? પૈસા, વૈભવી મકાનો, મોંઘી ગાડીઓ અને સંપત્તિ એ ગુરુ-કૃપા નથી. આ જીવનમાં અનેક સંકટ અને આફતો જે આપણી જાણ વિના જ અદૃશ્ય થઈ જાય છે, તે છે...
શ્રી સાલાસર બાલાજી હનુમાન મંદિર જિલ્લો ચુરુ (રાજસ્થાન) નજીકનું રેલ્વે સ્ટેશન- સુજાનગઢ (27 કિમી) સાલાસર બાલાજીની વિશેષતાઓ 🔸સમગ્ર ભારતમાં એકમાત્ર સાલાસરમાં દાઢી મૂછવાળા હનુમાન એટલે કે બાલાજીની સ્થાપના કરવામાં આવી છે. 🔸એવું માનવામાં આવે...
કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : માનનીય શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત પ્રતિ,સર્વલોકમહેશ્વર શ્રીકૃષ્ણજગન્નિવાસઅનંત એસ્ટેટનિત્ય રાસલીલા ચોકગોલોકપીનકોડ:000000 પ્રિય માધવ,મારી પાસે અર્જુનની ઋજુતા નથી,રાધાનું સમર્પણ નથી,ગોપીઓનું ભોળપણ નથીઅને વિદુર પાસે હતું એવું ડહાપણ નથી.તારી ભક્તિમાં મગ્ન...
રત્નસુંદર સુરીશ્વરજી ની દિવ્ય વાણી : જીવન વિષે અમૂલ્ય પ્રશ્નોત્તરી અહીં કેટલાક એવા પ્રશ્નો આપેલા છે કે જેનાં અપાયેલા સમાધાનો જીવનમાં સમ્યક્ ક્રાંતિ સર્જી શકે છે… કયા છે એ પ્રશ્નો ? અને કેવા છે...
રાધા રાણી ની વાર્તા : નિધિવન નું એક રહસ્ય એવું કહેવાય છે કે નિધિવનના તમામ લતાઓ ગોપીઓ છે જેઓ જ્યારે રાધા રાણીજી રાત્રે નિધિવનમાં બિહારીજી સાથે રાસ લીલા કરે છે ત્યારે એકબીજાના હાથમાં ઊભા...
દર વર્ષે દશેરા ના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો, તો કૅલેન્ડર જુઓ. વાલ્મીકિ ઋષિએ રામાયણમાં...
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ કોના કોના માથે ધૂમ્યો રે લોલ (૨) અંબા માને માથે ધૂમ્યો રે લોલ (૨) કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા (૨) અંબાજી...
શ્રી અંબાજી માતાની આરતી : બોલો અંબે માતાની જય! જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ (૨)અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા,જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ (૨)બ્રહ્મા...
હું, તું અને આપણો ગણપતિ : એક હૃદયસ્પર્શી પ્રસંગ મહાનગરના એ છેલ્લા બસ સ્ટોપ પર કંડક્ટરે બસ સ્ટોપનો દરવાજો ખોલતાં જ નીચે ઊભેલા એક ગ્રામીણ વૃદ્ધે ઉપર ચઢવા હાથ લંબાવ્યો. એક હાથે ટેકો આપીને...
ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે પ્રશ્નોત્તરી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અનેચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા. ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે. 🔴શમ એટલે શું ?બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે...