Tagged: inspirational Gujarati quote

ગૂઢ અર્થ 0

સરળ વાત ગૂઢ અર્થ : સમજતા વાર લાગશે…

સરળ વાત ગૂઢ અર્થ : સમજતા વાર લાગશે…પણ વાંચવામાં મજા આવશે 1.બે સજ્જનો મારામારી કરી રહ્યા હતાપૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી ~ હિતેશ તરસરિયા 2.ગરમીએ શેઠજીને દવા લેવડાવી,નોકર તો...

બાળપણની યાદો 0

બાળપણ તું પાછું આવ ને …બાળપણ ની યાદો

બાળપણ તું પાછું આવ ને …બાળપણ ની યાદો નાના હતા અનેઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા ,સાંજે ક્રિકેટ ,સતોડીયું અનેઘંટડી વાગે એટલેબરફનો ગોળો ,રાત પડે એટલેફરી રમતો ચાલુ ને ચાલુ...

સાસરે જાય ત્યારે 0

દીકરીના માબાપ ની સૌથી મોટી દુવિધા : સારો મુરતિયો શોધવો

દીકરીના માબાપ ની સૌથી મોટી દુવિધા : સારો મુરતિયો શોધવો સેંકડો બાયોડેટા રોજ આવે છે તેમાંથી રોજ દશ વીસ ફોન આવેછે તેમાંથી બે ત્રણ બાયોડેટા પસન્દ કરે છે તેમાંથી બે મુરાતીયાને ઘેર બોલાવે છે...

પોતાને ભલે હોશિયાર સમજો 0

પોતાને ભલે હોશિયાર સમજો

પોતાને ભલે હોશિયાર સમજો પોતાને ભલે હોશિયાર સમજો પણ બીજાને મૂર્ખ ના સમજતા, મગજ તો બધાની પાસે હોય છે, કોઈક ચાલાકી બતાવે છે તો કોઈક સમજદારી. ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

વિવાદ અને વાતચીતમાં તફાવત 0

વિવાદ અને વાતચીતમાં તફાવત

વિવાદ અને વાતચીતમાં તફાવત વિવાદ અને વાતચીતમાં મોટો તફાવત છે. વિવાદ એ નક્કી કરે છે કે કોણ સાચું છે? અને વાતચીત એ નક્કી કરે છે કે શું સાચું છે? વિવાદ માં આમને સામને ઊંચા...

સુવિચાર 0

સમજફેર થાય તો વાંધો નહીં

સમજફેર થાય તો વાંધો નહીં,ગેરસમજ ના કરતા,આ તો સંબંધોની માયાજાળ છે,ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,અટવાઈ ના જતા. વાંચો: ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ

ગુજરાતી સુવિચાર 0

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત ચલણમાંથીબે નોટ નાબૂદ થઈ ગઈ અનેહાહાકાર મચી ગયો,લાગણી ઓનુંઆખું ચલણ જનાબૂદ થઈ ગયું નેઉંહકારો પણ ના થયો. દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને...

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના 0

બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય

બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય અત્તરની શીશી ગમે તેટલીમહેકતી હોયપતંગિયા તેના પરકદી નથી બેસતા. જેટલા ઓરીજીનલ રહેશોએટલા જ પ્રિય રહેશો. શેરમાર્કેટના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી વાતો

ચકલી નો માળો 0

જીવનમાં ચાર સિદ્ધાંતો

જીવનમાં ચાર સિદ્ધાંતો જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે… પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું, ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું .!!! નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક