વિવાદ અને વાતચીતમાં તફાવત
વિવાદ અને વાતચીતમાં તફાવત
વિવાદ અને વાતચીતમાં મોટો તફાવત છે.
વિવાદ એ નક્કી કરે છે કે કોણ સાચું છે?
અને વાતચીત એ નક્કી કરે છે કે શું સાચું છે?
વિવાદ માં આમને સામને ઊંચા અવાજે બોલવું પડે છે.
વાતચીત માં એકબીજાની પાસે બેસીને મૃદુલ અવાજે બોલવું પડે છે.
તમારા જીવનની સમસ્યાનું સમાધાન વાતચીતમાં છે, વિવાદ માં નહીં.
આ પણ વાંચો : હિમોગ્લોબીનની ઉણપ એટલે એનિમિયા ની સારવાર ના ૪ ઉપાય