બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય
![નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના](https://gujjumitro.com/wp-content/uploads/2021/04/boat.jpg)
બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય
અત્તરની શીશી ગમે તેટલી
મહેકતી હોય
પતંગિયા તેના પર
કદી નથી બેસતા.
જેટલા ઓરીજીનલ રહેશો
એટલા જ પ્રિય રહેશો.
બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય
અત્તરની શીશી ગમે તેટલી
મહેકતી હોય
પતંગિયા તેના પર
કદી નથી બેસતા.
જેટલા ઓરીજીનલ રહેશો
એટલા જ પ્રિય રહેશો.