શંકાનું કોઈ સમાધાન નથી
શંકાનું કોઈ સમાધાન નથી શંકાનું કોઈ સમાધાન નથી,ચારિત્ર્યનું કોઇ પ્રમાણ નથી,મૌનથી મોટું કોઈ સાધન નથીઅને શબ્દોથી તીખું કોઈ બાણ નથી. કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય
શંકાનું કોઈ સમાધાન નથી શંકાનું કોઈ સમાધાન નથી,ચારિત્ર્યનું કોઇ પ્રમાણ નથી,મૌનથી મોટું કોઈ સાધન નથીઅને શબ્દોથી તીખું કોઈ બાણ નથી. કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય
આવતા જનમમાં મને શું મળશે? એ પ્રશ્નનો જવાબ મેળવવા કોઈનીય પાસે જવાની જરૂર નથી. માત્ર આ જીવનમાં બીજાને તમે શું આપો છો , એ જાણી લો. તમારા પ્રશ્નનો જવાબ તમને એમાંથી મળી રહેશે. ALSO...
મારી સ્કૂલ મને પૂછે છે રસ્તા માં આવતી મારી સ્કૂલ મને પૂછે છે કે…જિંદગી ની પરીક્ષા બરાબર ચાલે છે ને ???મે કહ્યુ!!! ખાલી દફતર જ ખભે નથી ,બાકી લોકો હજુય ભણાવી જાય છે…!!!! Also...
ગુજરાતી સુવિચાર જિંદગીમાં એ જ વ્યક્તિ ખુશ રહી શકે છે..!! જેમના પર દુશ્મન લીંબુ ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!! બાકી કેટલાય તો વહેમથી જ મરી જાય. Also read : સહજો બાઈની...
જીવનની સુગંધ એ જ માણી શકે જીવનની સુગંધ એ જ માણી શકે જેમની પાસે ખીલવા અને ખરવાની ક્ષણોની વચ્ચે , મહેંકી જવાની આવડત હોય છે..!!
કોઈ ભૂલ કરે તો શું કરવું જોઈએ? કોઈ એક નાની ભૂલ કરે છે, અને આપણે એ યાદ રાખીને, બહુ મોટી ભૂલ કરીએ છીએ..!! બીજાંની ભૂલોને ભૂલતાં શીખો… Also read : પરવળ ખાવાના ફાયદા જાણશો...