Tagged: gujarati

પિતા વિશે શબ્દો 0

મમ્મી વિના પપ્પા અધૂરા

ગુજ્જુમિત્રો, આજે હું અહીં તમારી સાથે એક અત્યંત હ્ર્દયસ્પર્શી પ્રસંગ શેર કરી રહી છું. જ્યારે મેં આ પ્રસંગ પહેલીવાર વાંચ્યો હતો, ત્યારે હું થોડી ક્ષણો માટે મૌન થઈ ગઈ હતી. પછી જે પહેલો વિચાર...

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો 0

ધ્યાનનું વિજ્ઞાન

ગુજ્જુમિત્રો આજે હું આ લેખમાં તમને ધ્યાનનું વિજ્ઞાન વિષે અમુક માહિતી આપવા માંગુ છું. આજે એકમાત્ર ધ્યાન જ છે જે પૂર્ણપણે કલ્યાણકારી છે અને તેના એક પણ નુકશાનદાયી પ્રભાવ આપણાં મન અને શરીર પર...

કફનને ખાનગી ગજવું નથી 0

ખાટીમીઠી જીંદગીની કડવી વાસ્તવિકતા!

મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર” ને બનતું નથી,પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. માણસ વેચાય છે… સાહેબ… કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?એ કિંમત તેની “મજબૂરી”નક્કી...

ગુજરાતી કવિતા 1

‘ળ’ ન હોત તો?!!

મારા વ્હાલા ગુજ્જુમિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની અનેક વિશેષતાઓ છે. આ મીઠી ભાષાનો એક અક્ષર છે જે અનોખો છે અને તે છે ‘ળ’. પણ જરા વિચારો કે ‘ળ’ ન હોત તો?!! ‘ળ’...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

લગ્ન પહેલાં શું કરતા હતા?

કોઇએ પુછ્યું, ”લગ્ન પહેલાં તમે શું કરતા હતા ???” આંખમાં ઝળઝળીયાં આવી ગયા અને માંડમાંડ એટલું જ બોલી શકાયું…. “ધાર્યું કરતો હતો….”

વડીલના ચશ્માના નંબર 0

ખૂબ કામ છે લોકોને…

લોકડાઉન બંધ કરો,કોઈની તપાસ કરશો નહીં…ફરવા દો બધાને રસ્તા પર…ખૂબ કામ છે લોકોને… ! પણ પછી..ઉપચાર કરશો નહીં મફતમાં,કરી દો લાખ રૂપિયા દવાના,બેંકના હપ્તા ઓછા ના કરો,ખૂબ કામ છે લોકોને… પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,કેમ...

Mobile 0

ચાર્જ કરવાની જરૂર મોબાઈલને છે કે સંબંધોને?

એક સરસ મજાનું ઘર,એમાં વસે એક નારી અને નર,એક બીજાને હસે હસાવે,જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર. ત્યાં ઓચીંતું એક દિવસ,હાથ લાગ્યું એક યંત્ર,હવે ના કોઈ હસે, ના કોઈ રમેછિન્નભિન્ન થયું ઘરનું તંત્ર. ના કોઈ...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

તોપનું લાયસંસ!!!!

એક ભાઈએ તોપના લાયસંસ માટે કલેકટર કચેરીમાં અરજી કરી… કલેકટરના હાથમાં અરજી આવતાં તે ચોંકી ગયા કારણ કે આજ દિવસ સુધી તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો,...

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

દોસ્ત કોણ છે?

જેની સાથે લોહીનો સંબંધ નથી…છતાં વહાલું લાગે તે નામ છે,દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો…છતાં થાક ના લાગે તે નામ છેદોસ્ત. જેની સાથે નાનકડી વાત માં પણ…હસી શકાય તે નામ છેદોસ્ત. જેના ખંભે માથું...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

અભિમાનીને કોણ સમજાવે?

“જ્ઞાની” માણસ ને સમજાવી શકાય છે, “અજ્ઞાની” માણસ ને પણ સમજાવી શકાય છે, પરંતુ “અભિમાની” માણસ ને કોઈ સમજાવી શકતું નથી. તેને તો “સમય” જ સમજાવે છે.