લગ્ન પહેલાં શું કરતા હતા?

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

કોઇએ પુછ્યું, ”લગ્ન પહેલાં તમે શું કરતા હતા ???”

આંખમાં ઝળઝળીયાં આવી ગયા

અને માંડમાંડ એટલું જ બોલી શકાયું….

“ધાર્યું કરતો હતો….”

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *