સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ
સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં, માથાનો દુઃખાવો, અનિદ્રા, ડાયાબીટીસ, પાચન, કબજીયાત, એસિડીટી, કમરનો દુઃખાવો, ગેસ, સંગ્રહણી, આંખોના રોગ, જાડાપણા, સ્વપ્નદોષ, સ્ત્રીરોગો વગેરે જેવા રોગોમાં બહુ જ ફાયદાકારક છે. સરગવાના ગુણધર્મો...


