અવાજ બેસી ગયો હોય તો અજમાવો આ ૪ ઉપાયો

અવાજ બેસી ગયો હોય તો
૧. રાત્રે શેકેલા ચણા ખાઈ, ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
૨, ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
૩. અવાજ બેસી ગયો હોય તો ગાયના દૂધમાં આંબળાં લેવાથી ફાયદો થશે.
૪. ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઊઘડે છે.