ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ
ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ મેં કહ્યું ચલ રસોડામાંબે સારા સ્પીકર મુકાવી દઈએજેથી તને રસોઈ કરતાં-કરતાંસારું મ્યુજિક સાંભળવા મળે.. તે ખડખડાટ હસી પડી,ને બોલી મારે રસોડામાંકોઈ કંપનીની જરૂર નથી.રસોડાના અવાજો જ મારા દોસ્ત...


