પારસી ઉદ્યોગપતિ અદાર પુનાવાલા ની ઉદારતા
પારસી ઉદ્યોગપતિ અદાર પુનાવાલા ની ઉદારતા
કોવીડ વેક્સીન બનાવવાવાળી કંપની ‘સીરમ’ એક પારસી ઉદ્યોગપતિ ની છે. જેમનું નામ છે “અદાર પુનાવાલા”. અદાર પુનાવાલાએ બોમ્બે પારસી પંચાયતને ૬૦,૦૦૦ વેક્સીનની ઓફર કરી હતી!! એટલા માટે કે પારસીઓને પેહલા વેક્સીન લાગી જાય. પરંતુ, બોમ્બે પારસી પંચાયતના અધ્યક્ષ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ “રતન ટાટા”એ એવું કહ્યું કે આપણે પ્રથમ ભારતીય છીએ બાદમાં પારસી! અમારે વેક્સીન ત્યારે જોઈએ જયારે દરેક ભારતીયને વેક્સીન લાગી જાય!!
ફેક્ટરીથી શરુ થઈને વેક્સીન આગળ કેવી રીતે આવે છે જુઓ એક ઝલક :
- વેક્સીન જે કાચની શીશીમાં એટલે કે વ્હાઈલમાં પેક થાય છે, એને પણ એક પારસી કંપની જ બનાવે છે… જેનું નામ છે ‘સ્કોટસ્લાઈસ’ અને એના માલિક છે “રાસીદ દાદાચંદજી”.
- વેક્સીનને પૂરાં ભારતમાં ટ્રાન્સપોર્ટેશન માટે “રતન ટાટા”એ પોતાની કંપનીના રેફ્રીજરેટેડ વાહન મુફ્તમાં આપ્યાં છે!!
- જો વેક્સીનને હવાઈ માર્ગે જેટથી મોકલાય તો એનાં માટે એક પારસી “શ્રી જાલ કવાડિયા”એ પોતાના ૫ જેટ આપ્યાં છે!!
- વેક્સીનને રાખવાં માટે જે ડ્રાઈ આઈસ એટલે કે લીકવીડ કાર્બન ડાઇઓક્સાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે એ પણ એક પારસી “ફરોક દાદાભાઈ” આપી રહ્યા છે!!
- ભારતમાં ૨૫ જગ્યા પર વેક્સીનેશન સ્ટોર માટે એક પારસી “આદિ ગોદરેજ”પોતાના રેફ્રીજરેટેડ યુનિટ પણ સોંપી દીધા છે!!
વિચારો આ પારસીઓને ભારતની કોઈ સુવિધા નથી જોતી. એ પોતાને ક્યારેય અલ્પસંખ્યક માનતા જ નથી!!મારાં ખ્યાલ મુજબ આજ સુધી પારસીઓએ અલ્પસંખ્યક કલ્યાણ યોજનાનો ફાયદો નથી લીધો. એમાં પણ પારસીઓ પોતાને અલ્પસંખ્યક નહિ, પણ “ભારતીય”સમજે છે. ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભારતની GDP માં સૌથી વધુ યોગદાન આપી રહ્યા છે. ભારતને સૌથી વધુ ટેક્સ પણ તેઓ ચૂકવી રહ્યા છે….. અને જયારે પણ ભારતને મદદ કરવાની હોય… ત્યારે સૌથી આગળ પારસીઓ જ હોય છે….!!!
આ લેખ અદાર પૂનાવાલા જેવા દયાળુ, કર્મઠ અને ભારતમાં માત્ર ૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૧% જનસંખ્યા વાળા પારસીઓને સમર્પિત. દરેક ભારતીયોને આપ પારસીઓ પર ગર્વ છે….શત શત નમન છે, આ ભારતના મહાન સપૂતોને!!