ઘરમાં શાકભાજી નથી? વાંચો શાકભાજી વિના બનતા ૫૪ મેનુ

શાકભાજી વિનાશાકભાજી વિના બનતા ૫૪ મેનુ

ઘરમાં શાકભાજી નથી? વાંચો શાકભાજી વિના બનતા ૫૪ મેનુ

ગુજજુમિત્રો દરેક ગૃહિણી ને સવાર સાંજ એક જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે જમવામાં શું બનાવું? આજકાલ કોરોનાકાળ માં તો બહુ શાકભાજી પણ નથી મળતા અને લોકડાઉન માં બધાં સદસ્યો ઘરમાં હોવાને કારણે ભોજનમાં નવીનતા રાખવી જરૂરી થઈ ગઈ છે. નહીંતર જીવન બોરિંગ હોય એવું લાગે છે. અને આમ પણ અવનવી વસ્તુઓ ખાવાની મજા જ કઈક જુદી છે. બાળકો પણ ખુશ અને વડીલો પણ. આજે હું તમને શાકભાજી વિના બનતા ૫૪ મેનુ જણાવવા માગું છું. મને આશા છે કે લીસ્ટ વાંચીને તમને મોઢામાં પાણી પણ આવી જશે અને કઈક નવું બનાવવાની પ્રેરણા પણ મળશે.

1-દાળ ઢોકળી
2-દહીવડાં
3-મગ-અડદના ઢોસા/પૂડલા
4-ઈડલી/ઢોસા/મેંદુવડા- સંભાર/ચટણી
5-ખીચુ
6-મગદાળની કચોરી
7-ખસ્તા કચોરી
8-દાળ ભાત
9-મોગર દાળ ભાત/ખીચડી
10-ખીચડી કઢી થેપલા
11-ખાંડવી
12-ભાતના થેપલા દંહી
13-ઊસળ પરોઠા
14-રાંધેલા ભાતના મુઠીયા
15-મગ/ઘંઉ ના લોટનો શીરો
16-ઢોકળા/હાંડવો
17-ચણાદાળ નો પુલાવ
18-પાંચ દાળની દાલ ફ્રાય
19-પાણી પુરી

પાણીપુરીના ફાયદાઓ અને નિયમો


20-દંહી પકોડી પુરી
21-ચોખાની રોટલી છોલે ચણા
22-મગ અડદના ભજીયા
23-દાળ ના ભજીયા
24-ગોળની ભાખરી છોલે ચણા
25-દાળ પકવાન
26-છોલે પુરી
27-ખાટામગ રોટલી

ગુજરાત ના શહેરોની વાનગીઓ


28-ખમણ ઢોકળા
29-મઠ અને રોટલી
30-રગડા પરોઠા
31-પૂરણપોળી
32-પનીર પરાઠા, બુંદી રાયતું
33-રાજમા રાઈસ
34-ગટ્ટા નુ શાક,સાત પડી રોટલી
35-ગટ્ટા નોભાત અને દંહી
36-બેસન રોટલી
37-પનીર મખની, પરાઠા
38-પાપડ વડીનુ શાક
39-પાપડ મેથી નુ શાક
40-મગની ફોતરાંવાળી દાળ, પરાઠા
41-મસુરની દાળ અને પરાઠા
42-પનીર ટિક્કા
43-દુધપાક/ખીર/બાસુંદી અને પુરી
44-ગોળબદામ નો શીરો
45-દાળબદામ નો શીરો
46-રસમલાઈ
47-દુધજલેબી
48-ખજુરડ્રાયફ્રુટ હલવો
49રસગુલ્લા
50-માલપુઆ
51-રબડી મકાઇ ના પકોડા
52-દાલ બાટી
53-શ્રીખંડ પુરી
54-પુરી ભાજી

તો આજે જ ઘરમાં બનાવો અને લિજ્જતદાર ભોજન નો સ્વાદ માણો.

Also Read : પાવરહાઉસ છે દેવી ના ૫૧ શક્તિપીઠ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *