બાસમતી ચોખા ની સુગંધ
બાસમતી ચોખા ની સુગંધ
ગ્રાહક – આખા બાસમતી ચોખા બતાવશો જરા?
ગુજરાતી દુકાનદાર – આ જુઓ
ગ્રાહક – (ચોખા સુંઘતા) પણ આમાં તો કોઈ સુગંધ જ નથી…
દુકાનદાર – કોરોના નો RT-PCR test કરાવી લ્યો જલ્દી…
ગ્રાહક – એમ નથી… થોડી ઘણી સુંગંધ આવે છે…. આપો એક કિલો….
????????