કોરોનાકાળ માં લોકોના અપાર સજેશન!
કોરોનાકાળ માં લોકોના અપાર સજેશન
કોરોનાકાળ માં લોકોના અલગ અલગ સજેશન આવ્યા કરે છે, જેવા કે…..
નાકમાં સુંઠ નાખો, નાકમાં મીઠું નાખો,
થોડા દિવસો પછી કીધું, નાકમાં નાળિયેલ તેલ લગાવો,
પછી કીધું કે નાકમાં તજ, લવિંગ, હળદર, મીઠું, ચટણી, એલચી, ચ્યવનપ્રાસ, તુલસીનો રસ, લીંબુનો રસ, દૂધીનો રસ, કારેલાનો રસ વગેરે વગેરે જે હાથમાં આવે તે નાખો…
અત્યાર સુધીમાં લગભગ 3 કિલો જેટલો મસાલો નાકમાં નાખી ચુક્યો છું.
નાકનો કલર લાલ, લીલો, પીળો થઇ ગયો છે.
હવે તો ઘરવારા એ મસાલિયું પણ સંતાડી દીધું છે.
મહેરબાની કરીને હવે કાંઈ નવું નો લાવતા
ખબર નથી પળતી કે કોરોના ને મારવા નો છે કે નાક મા હવન કરવા નો છે
????????????????
Read more jokes here.