દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ

Lord Hanuman

દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ

ગુજજુમિત્રો, પરમ રામભક્ત, પવનપુત્ર હનુમાન ની મહિમાગાન કરતી હનુમાન ચાલીસા જગપ્રસિદ્ધ છે. કહેવાય છે કે દર શનિવારે તેનું ગાન કરવાથી શનિ ની સાડાસાતી પણ દૂર થાય છે. આજે હું ગુજરાતી લિપિમાં ચાલીસ ચોપાઈ ની હનુમાન ચાલીસા અહીં રજૂ કરી રહી છું. હનુમાનજી આપણાં બધાંની રક્ષા કરે એવી પ્રાર્થના સાથે તમને આ પોસ્ટ શેર કરું છું, તમે પણ તમારા મિત્રો અને પરિવાર જનો સાથે આ પોસ્ટની લીંક શેર કરજો.

॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥

રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥

હનુમાન ચાલીસા નો પાઠ

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥

સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||

દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

hanuman ji

રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||

સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||

આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||

ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||

સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||

ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||

ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||

સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||

રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||

અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||

ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||

સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||

જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||

જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||

જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||

તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||

Statue of Unity

પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||

હનુમાન ચાલીસા ના પાઠ નો સૂરમય અને મધુર ઓડિયો સાંભળવા માટે અહીં ક્લીક કરો. જય શ્રી રામ!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *